GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

કુમારસ્વામીનાં રાજીનામા પર અડગ બીજેપી, રાજ્યપાલને મળ્યા પાર્ટી નેતા

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ડ્રામામાં બુધવારે ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાની આગેવાનીમાં ભાજપના એક પ્રતિનિધિમંડળે વિધાનસભાના સ્પીકર કે.આર. રમેશ સાથે મુલાકાત કરી. ભાજપે કહ્યું કે કુમારસ્વામી સરકાર બહુમત ગુમાવી ચુકી છે..જેથી સરકારે રાજીનામું આપી દેવું જોઇએ.

કર્ણાટક વિધાનસભાના સ્પીકરની સાથે મુલાકાત કર્યા બાદ ભાજપના નેતાઓના પ્રતિનિધિમંડળે યેદિયુરપ્પાની આગેવાનીમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે મુલાકાત કરી હતી. અને ભાજપ પાસે બહુમતી હોવાનો દાવો રજૂ કર્યો હતો. યેદિયુરપ્પાએ જણાવ્યું કે કુમારસ્વામીએ નૈતિકતાપૂર્વક સત્તા પર રહેવાનો કોઇ અધિકાર નથી.

નંબર ગેમમાં ભાજપ આગળ છે. અને કુમારસ્વામી સરકાર બહુમત ગુમાવી ચુકી છે.ભાજપના આ પ્રતિનિધિમંડળમાં યેદિયુરપ્પા ઉપરાંત પૂર્વ સીએમ જગદીશ શેટ્ટાર, બાસવારાજ બોમ્માઇ, રામુલુ અને મધુસ્વામી હાજર રહ્યા હતા.

READ ALSO

Related posts

ઉત્તર પ્રદેશ મેટ્રો રેલ નિગમ દ્વારા મેટ્રો પ્રોજક્ટ્સ માંથી ચીની કંપનીઓની હકાલપટ્ટી

Bansari

વિકાસ દુબેની માતાએ જ પોલીસને કરી અપીલ, પુત્રને મોતને ઘાટ ઉતારવાની કહી વાત

Arohi

કોરોનાનો વીમો ખિસ્સુ ખાલી કરાવશે: આ કારણે ‘એક દેશ-એક પ્રીમિયમ’થી મોંઘુ હશે ‘કોરોના કવચ’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!