GSTV
Gujarat Government Advertisement

કર્ણાટકમાં ભારે વરસાદના કારણે નદીઓમાં આવ્યા ઘોડાપૂર, જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું

Last Updated on August 8, 2019 by Mayur

દેશભરના અનેક રાજ્યમાં અનરાધાર વરસાદથી લોકોની હાલાકીમાં વધારો થયો છે. કર્ણાટકના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જે બાદ આ જિલ્લામાં પૂરની સ્થિતિ પેદા થઈ. કર્ણાટકના હુબલી, કન્નડ સહિતના જિલ્લામાં પૂર આવ્યુ છે. જેથી આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ જિલ્લામાં સ્કૂલ અને કોલેજમાં રજા જાહેર કરાઈ છે. હુબલીમાં ભારે વરસાદ બાદ એક અંદાજે 26 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે સતત ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના કારણે પાંચ જેટલા લોકોના મોત થયા છે. વરસાદના કારણે હુબલીમાં રેલવે સેવાને પણ અસર પડી છે. કેટલીક ટ્રેનને હુબલી સ્ટેશન પર રોકી દેવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!