GSTV

ઓડિયોક્લિપ મુદ્દે હવે યેદિયુરપ્પા પહોંચ્યા રાજ્યપાલ વજુભાઈ વાળા પાસે, જાણો શું કહ્યું

Last Updated on February 14, 2019 by Arohi

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ યેદિયુરપ્પાએ રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે રાજભવનમાં મુલાકાત કરી. જ્યાં તેમણે ભાજપના ધારાસભ્ય પ્રીતમ ગોડાના નિવાસ સ્થાને કરવામાં આવેલા હુમલા અંગે રાજ્યપાલને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

યેદિયુરપ્પાની ઓડિયો ક્લિપ બાદ હિંસા પર ઉતરી આવેલા જેડીએસના કાર્યકર્તાઓએ ભાજપના ધારાસભ્ય પ્રીતમ ગોડાના નિવાસ સ્થાન પર પથ્થરમારો કર્યો હતો. જે બાદ યેદિયુરપ્પા એક્શન મોડમાં આવ્યા છે. 80 મિનિટની ઓડિયો ક્લિપમાં ભાજપ દ્વારા કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને ખરીદનાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેની ઓડિયા ક્લિપ વાયરલ થતા જેડીએસ અને કોંગ્રેસ સરકાર ભાજપ પર ઓપરેશન કમલનો આરોપ લગાવ્યો છે.

Read Also

Related posts

પેગાસસ મામલે બંને સદનમાં બરાબરની ફસાઈ સરકાર: વિપક્ષે આકરા તેવર બતાવતા સભાપતિએ 6 સાંસદોને સસ્પેન્ડ કર્યાં

Pravin Makwana

મોદી સરકારના આ નિર્ણયથી નારાજ થઇ સરકારી કંપનીઓ, સૌથી બધું કમાણી કરી આપતી કંપનીઓ હડતાલ પર

Damini Patel

આત્મનિર્ભરતા / વાંસમાંથી વિવિધ ચીજો બનાવી ગુજરાન ચલાવતા આદિવાસી કોટવાડિયા પરિવારોને વાંસ નહી મળતા જાતે ખેતી શરૃ કરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!