GSTV
Home » News » કોંગ્રેસ-JDSનાં 15 બળવાખોર ધારાસભ્યો BJPમાં જોડાયા, પાર્ટી આપી શકે ટીકિટ

કોંગ્રેસ-JDSનાં 15 બળવાખોર ધારાસભ્યો BJPમાં જોડાયા, પાર્ટી આપી શકે ટીકિટ

કર્ણાટકમાં સુપ્રીમ કોર્ટમાંથી પેટાચૂંટણી લડવાની રાહત મળ્યા બાદ 17 બળવાખોર ધારાસભ્યોમાંથી 15 સભ્યો ભાજપમાં જોડાયા.

બેંગાલુરુમાં પાર્ટી મુખ્યાલયમાં યોજાયેલા એક સમરોહમાં મુખ્યપ્રધાન બી.એસ.યેદિયુરપ્પા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ નલીન કુમાર કટીલની હાજરીમાં 15 સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો.

માનવામાં આવી રહ્યું છે કે પાંચ ડિસેમ્બરે 15 બેઠકો પર થનારી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ આ પૂર્વ ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપી શકે છે.

મસ્કી અને રાજરાજેશ્વરી બેઠકનો મામલો કર્ણાટક હાઈકોર્ટમાં વિચારાધીન છે તેથી આ બે બેઠક પર ચૂંટણી નહીં યોજાય. કર્ણાટકમાં 224 બેઠકોમાંથી 17 બેઠકો ખાલી પડી છે. જેમાંની 15 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.

READ ALSO

Related posts

કોંગ્રેસની ટિકિટ પર નિર્ભયાની માતા ચૂંટણી લડશે ? આશાદેવીએ આપી આ પ્રતિક્રિયા

Ankita Trada

સ્વીટ માર્ટ કે ઝેર માર્ટ : આ મિઠાઈની દુકાનનો વીડિયો જોયા બાદ મિઠાઈ ખાતા પહેલા હજાર વખત વિચારશો

Nilesh Jethva

પાકિસ્તાનના વડાપ્રધાને ફરી વખત આર્ટિકલ 370નો રાગ આલાપ્યો, કહ્યું…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!