GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કર્ણાટક: બુધવારે મુખ્યપ્રધાન પદે કુમારસ્વામી નાયબ મુખ્યપ્રધાન પદે જી.પરમેશ્વરન શપથ લેશે

કર્ણાટકની રાજનીતિમાં બુધવારથી જેડીએસ-કોંગ્રેસ જોડાણવાળી સરકારના વજૂદમાં આવવાની સાથે જ એક નવો અધ્યાય શરૂ થવા જઇ રહ્યો છે. બુધવારે મુખ્યપ્રધાન પદે કુમારસ્વામી અને નાયબ મુખ્યપ્રધાન તરીકે જી.પરમેશ્વરન શપથ લેશે. વિધાનસભા સ્પીકરનું પદ પણ કોંગ્રેસને મળશે.

કોંગ્રેસ તરફથી સ્પીકર પદે કે.આર.રમેશ કુમાર હશે. જે બાદ ફ્લોર ટેસ્ટ થશે અને ત્યારબાદ કેબિનેટ વિસ્તાર કરવામાં આવશે. જી.પરમેશ્વર કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ છે. ગુરૂવારે સ્પીકરની પસંદગી બાદ કુમારસ્વામી વિધાનસભામાં બહુમત સાબિત કરશે. કોંગ્રેસના નેતા કે.સી.વેણુગોપાલે માહિતી આપતા જણાવ્યું કે, કોંગ્રેસ-જેડીએસના નેતાઓની બેઠકમાં કેબિનેટની રચનાને લઇને ચર્ચા કરવામાં આવી. જેમાં 34 પ્રધાનોમાંથી 22 પ્રધાન કોંગ્રેસના હશે. જ્યારે કે 12 પ્રધાન સહિત મુખ્યપ્રધાન જેડીએસના હશે. બહુમત સાબિત કર્યા બાદ વિભાગોની વહેચણી કરવામાં આવશે.

Related posts

દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક બની શકે છે ભારતીય પોસ્ટ, ગ્રામિણ બેંકોનું થઈ શકે છે વિલિનીકરણ

Pravin Makwana

અમદાવાદની સોલા સિવિલના આઇ.સી.યુ વોર્ડની દયનીય સ્થિતિનો વીડિયો વાયરલ

Nilesh Jethva

સુરતમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની હપ્તાખોરીનો વીડિયો વાયરલ થતા નાયબ પોલીસ કમિશનરે કરી મોટી કાર્યવાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!