GSTV

નર્મદા જિલ્લાનો કરજણ ડેમ થયો ઓવરફ્લો, ડેમનું લેવલ પાર થતાં 4 દરવાજા ખોલવા પડ્યા

નર્મદા જિલ્લાનો કરજણ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના ઉપરવાસ એવા ડેડિયાપાડા અને સાગબારામાં ભારે વરસાદથી કરજણ નદીમાં નવા નીર આવ્યા છે. ડેમમાં ઉપરવાસમાંથી 10 હજારથી વધુ ક્યુસેક પાણીની આવક છે. કરજણ ડેમની સપાટી હાલ 114.28 મીટરે નોંધાઈ છે. ડેમનું રુલ લેવલ પાર થતા ડેમના ચાર દરવાજા ખોલી સાત હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારના છ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

નર્મદાનો કરજણ ડેમ ઓવરફ્લો
ડેમના ઉપરવાસ ડેડીયાપાડા અને સાગબારામાં ભારે વરસાદને લઈ ડેમ પાણી આવક
ઉપરવાસમાંથી 10 હજારથી વધુ ક્યુસેક પાણી આવક
કરજણ ડેમની સપાટી હાલ 114.28 મીટરે
ડેમનું રુલલેવલ પાર થતા ડેમ ના 4 દરવાજા ખોલાયા
હાલ કરજણ નદી માં 7 હજાર ક્યુસેક છોડવામાં આવ્યું
કરજણ નદી બે કાંઠે
નદી કાંઠા વિસ્તારના 6 ગામોને એલર્ટ કરાયા

READ ALSO

Related posts

રાજ્યમાં 462 કોરોના વોરિયર્સ આવ્યા મહામારીની ઝપેટમાં, મૃત્યુદર 1.02 ટકાથી વદીને 4 ટકાએ પહોંચ્યો

Nilesh Jethva

CORONA : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 1502 કેસ, મોતના આંકમાં મોટો ઉછાળો, 83 લોકો વેન્ટિલેટર પર

Nilesh Jethva

સના ખાન અને અનસ સૈયદે આમ પ્રેમથી ઉતારી એકબીજાની નજર, જુઓ વીડિયો

Karan
Do NOT follow this link or you will be banned from the site!