ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે, તે કોઈ સીરીયલને કારણે નહીં પરંતુ તાજેતરના તેના ફોટોગ્રાફ્સને કારણે ચર્ચાનો વિષય બની છે.

મશહુર સિરીઝ ‘નાગિન’ ની ત્રીજી સીઝનમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહેલી ટીવી એક્ટ્રેસ પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી થોડો સમય કાઢીને મસ્તી કરતી જોવા મળી રહી છે.

હાલમાં જ, કરિશ્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કરિશ્મા પોતાની ટોન બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

પોતાની આ તસવીરોમાં કરિશ્મા ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. કરિશ્માની આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.

કરિશ્માની આ દિલકશ તસવીરો જોઈને પ્રખ્યાત નિર્માતા એકતા કપૂર પણ પોતાને કમેન્ટ કરતાં રોકી શકી ન હતી. તેણે કરિશ્માની આ તસવીરો પર કમેન્ટ કરી, ‘માય ગોડ’.

કરિશ્મા થોડા દિવસો પહેલાં સ્ટાર પ્લસના ફેમસ શો કયામતકી રાતમાં દેખાઈ હતી. આ સીરીઝમાં તેના કામની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.

સીરીઝમાં કરિશ્માની ઓપોઝીટ અભિનેતા વિવેક દહિયા દેખાયા હતા. સીરીઝમાં બંનેની કેમેસ્ટ્રીને લોકોએ ઘણી પસંદ પણ કરી હતી.

બહુજ દિવસોથી અભિનેત્રીએ એક સારી વાર્તાની શોધમાં હતી. તેણે કહ્યુ, એક જ પ્રકારનાં પાત્ર કરીને તે એક પ્રકારની સ્થિરતા અનુભવાય છે.
READ ALSO
- ઉનાળામાં તમને પણ હૃદયમાં બળતરા અને ખાટા ઓડકારની સમસ્યા છે તો આ રીતોથી સમસ્યા કરો દૂર
- Crime News/ સુહાગરાતના દિવસે કન્યાએ આપ્યું માસિક ધર્મનું બહાનું, પતિને રાહ જોવડાવી કર્યો મોટો કાંડ
- પ્લાસ્ટિકની બોટલનું નહીં પણ માટીના વાસણનું પાણી પીવો, તમને એક પછી એક ઘણા જબરદસ્ત ફાયદા થશે
- Cost Cutting Drive: Google નું ખર્ચ ઘટાડો અભિયાન, છટણી બાદ કર્મચારીઓને મળતાં ભથ્થા પર ફેરવાશે કાતર
- Sleep Mask/ શું તમે પણ કરો છો ફેસ માસ્કનો ઉપયોગ, જાણી લો તેના નુકસાન