અભિનેત્રી કરિશ્મા તન્નાએ તાજેતરમાં જ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. જુઓ આ ફોટોશૂટની કેટલીક વિશેષ તસવીરો (ફોટો ક્રેડિટ: @karishmatanna ઇન્સ્ટાગ્રામ)

કરિશ્માના આ ફોટોશૂટને ઇન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. (ફોટો ક્રેડિટ: @karishmatanna ઇન્સ્ટાગ્રામ)

કરિશ્માના આ ફોટોશૂટની થીમ વરસાદ પર આધારીત હતી, જેની ચર્ચા ચાહકોમાં વિશેષ રહી છે. (ફોટો ક્રેડિટ: @karishmatanna ઇન્સ્ટાગ્રામ)

લોકપ્રિય ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના બોલીવુડના પ્રખ્યાત નિર્દેશક રોહિત શેટ્ટીના રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 10’માં સ્પર્ધક તરીકે જોવા મળી રહી છે. (ફોટો ક્રેડિટ: @karishmatanna ઇન્સ્ટાગ્રામ)

કરિશ્માએ આ શો જીતી અને એક વધુ મોટો ફેન બેઝ ક્રિએટ કર્યો હતો. (ફોટો ક્રેડિટ: @karishmatanna ઇન્સ્ટાગ્રામ)

ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના હાલનાં દિવસોમાં તેના ઘરે રહીને ખૂબ આનંદ માણી રહી છે. (ફોટો ક્રેડિટ: @karishmatanna ઇન્સ્ટાગ્રામ)

આ સમય દરમિયાન તે સમય સમય પર તેના ફોટા ચાહકો સાથે શેર કરતી રહે છે. (ફોટો ક્રેડિટ: @karishmatanna ઇન્સ્ટાગ્રામ)
READ ALSO
- ઉનાળામાં તમને પણ હૃદયમાં બળતરા અને ખાટા ઓડકારની સમસ્યા છે તો આ રીતોથી સમસ્યા કરો દૂર
- Crime News/ સુહાગરાતના દિવસે કન્યાએ આપ્યું માસિક ધર્મનું બહાનું, પતિને રાહ જોવડાવી કર્યો મોટો કાંડ
- પ્લાસ્ટિકની બોટલનું નહીં પણ માટીના વાસણનું પાણી પીવો, તમને એક પછી એક ઘણા જબરદસ્ત ફાયદા થશે
- Cost Cutting Drive: Google નું ખર્ચ ઘટાડો અભિયાન, છટણી બાદ કર્મચારીઓને મળતાં ભથ્થા પર ફેરવાશે કાતર
- Sleep Mask/ શું તમે પણ કરો છો ફેસ માસ્કનો ઉપયોગ, જાણી લો તેના નુકસાન