GSTV
Home » News » રાગિની MMS રિટર્ન્સની રાગિનીનો બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર થયો વાયરલ

રાગિની MMS રિટર્ન્સની રાગિનીનો બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર થયો વાયરલ

અભિનેત્રી કરિશ્મા શર્મા સામાન્ય રિતે પોતાની હોટ એન્ડ બોલ્ડ ફોટાઓના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હવે એકવાર ફરીથી કરિશ્માની લેટેસ્ટ ફોટાઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

In Pics: 'रागिनी MMS रिटर्न्स' की 'रागिनी' का सोशल मीडिया पर छाया बोल्ड अवतार

કરિશ્માના આ ફોટાઓને સોશિયલ મીડિયા પર સૌથી વધુ પસંદ કરવામાં આવી રહી છે.

In Pics: 'रागिनी MMS रिटर्न्स' की 'रागिनी' का सोशल मीडिया पर छाया बोल्ड अवतार

કરિશ્મા શર્માને બાલાજી પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી વેબ સીરીઝ રાગિની MMS રિટર્ન્સમાં બોલ્ડ રાગિનીના રોલમાં આળખવામાં આવે છે.

In Pics: 'रागिनी MMS रिटर्न्स' की 'रागिनी' का सोशल मीडिया पर छाया बोल्ड अवतार

કરિશ્મા શર્મા જડપથી નુક્કડ નાટકની સીરીઝ સમર સિંહ ડેયરીમાં જોવા મળશે.

In Pics: 'रागिनी MMS रिटर्न्स' की 'रागिनी' का सोशल मीडिया पर छाया बोल्ड अवतार

કરિશ્મા પવિત્ર રિશ્તા અને યહ હૈ મોહબ્બતે જેવી પ્રસિદ્ધ સિરીયલોમાં કામ કરી ચુકી છે.

In Pics: 'रागिनी MMS रिटर्न्स' की 'रागिनी' का सोशल मीडिया पर छाया बोल्ड अवतार

કરિશ્મા શર્માના આ ફોટાઓ ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

In Pics: 'रागिनी MMS रिटर्न्स' की 'रागिनी' का सोशल मीडिया पर छाया बोल्ड अवतार

કરિશ્મા શર્માનો લુક તેમના ફેન્સને ખુબ જ લુભાવી રહી છે.

READ ALSO

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana

મોદી સરકાર ખાતામાં 15-15 લાખ જમા કરાવે છે તેવી અફવાએ ગામ ગાંડુ કર્યું, બેંકોની બહાર લાંબી લાઈન લાગી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!