GSTV
Home » News » મોનોકીનીમાં કરિશ્મા કપૂર, પહેલાં ક્યારેય નહી જોયો હોય આવો Sizzling Hot અવતાર

મોનોકીનીમાં કરિશ્મા કપૂર, પહેલાં ક્યારેય નહી જોયો હોય આવો Sizzling Hot અવતાર

કરિશ્મા કપૂરે પોતાના 45મા જન્મદિવસે મંગળવારે પોતાની સુપરહોટ ફોટો ફેન્સ સાથે શેર કરી છે જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

બ્લેક કલરની મોનોકીનીમાં કરિશ્મા ખૂબ જ હૉટ લાગી રહી છે. કરિશ્માની સુંદરતા તેની ઉંમરને મ્હાત આપે છે. કરિશ્મા પોતાની મા બબીતા અને બહેન કરીના સાથે લંડનમાં પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો.

શેર કરેલી તસવીરમાં કરિશ્મા પૂલ કિનારે પોઝ આપતી નજરે આવી રહી છે. તસવીરના કેપ્શનમાં કરિશ્માએ લખ્યું કે, ઉંમરના દરેક પડાવ પર પોતાની જાતને પ્રેમ કરો.

સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી અન્ય એક તસવીરમાં તે પોતાના ભત્રીજા તૈમૂર અલી ખાનને બર્થ ડે કેક ખવડાવતી નજરે આવી રહી છે.

View this post on Instagram

Capturing the intense me ? @avigowariker #foreverfriends #postpackupshot

A post shared by KK (@therealkarismakapoor) on

એક ઇન્ટરવ્યુમાં કરિશ્માએ જણાવ્યું કે તેણે થોડા સમય માટે ફિલ્મોમાં કામ ન કરવાનો નિર્ણય લીધો છે કારણ કે તે પોતાના બાળકો સાથે ઘરે રહેવા માંગે છે.

View this post on Instagram

#tonight ?

A post shared by KK (@therealkarismakapoor) on

જો કે તે ઓટીટીની પરિયોજના એએલટી બાલાજીની ‘મેંટલહૂડ’માં ટૂંક સમયમાં નજરે આવશે.

Read Also

Related posts

દિલ્હીમાં પ્રચંડ જીત બાદ AAPનું આ છે લક્ષ્ય, ‘મિશન ઈન્ડિયા’

Nilesh Jethva

આ દેશની એક પ્રાન્તની તમામ સરકારી ઓફિસમાં વોટ્સએપ પર લગાવ્યો પ્રતિબંધ, સરકારને સૂચનાં લીક હોવાનો ભય

pratik shah

ફેરા નહીં, મંગળસૂત્ર નહી, સિંદૂર પણ નહીં…દંપતિએ સંવિધાનની શપથ લઈ લગ્ન કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!