GSTV

કરિશ્મા કપૂરે શેર કર્યો થ્રોબેક ફોટો, ટોપ જિન્સ અને ખુલ્લા વાળમાં મચાવે છે ધમાલ

બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર 90ના દશકમાં તેની કરિયર પીક પર હતી. તે કપૂર ખાનદાનમાંથી અભિનય કરનારી પહેલી મહિલા હતી. કરિશ્માની એક્ટિંગને જેટલી પસંદ કરવામાં હતી તેટલો જ તેના લુકને પણ પસંદ કરવામાં આવતો હતો. તે હાલના સમયમાં પણ એટલી જ સ્વસ્થ દેખાઈ રહી છે. પણ 90ના દશકમાં સૌ કોઈ સાથે બોલ્ડ એક્ટ્રેસની વાત આવે તો મોટાભાગના લોકો પહેલા કરિશ્મા કપૂરનો ઉલ્લેખ કરે છે.

તાજેતરમાં કરિશ્માએ થ્રોબેક ફોટો શેર કર્યો છે, જેને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફોટો શેર કર્યો છે જેમાં તે ટોપ અને જિન્સમાં પોઝ આપી જોવા મળે છે. આ ફોટો ઘણો જૂનો લાગી રહ્યો છે. જેમાં તેના ખુલ્લા વાળ છે. તેના આ જવાનીના ફોટામાં તે બોલ્ડ લુકમાં દેખાય છે. કરિશ્માએ કેપ્શનમાં લખ્યું હતું, શું ખરેખર હું આવી હતી. કરિશ્માએ આ ફોટો શેર કર્યો તેની સાથે જ ઘણી બધી લાઈક્સ અને કોમેન્ટ આવવા લાગ્યા હતા. કોઈએ લખ્યું કે તે 90ના દશકની સૌથી બોલ્ડ એક્ટ્રેસ હતી અને કોઈકે તેને હજી સુધી નથી બદલાઈ એવીને એવી જ છે.

View this post on Instagram

Is that really me ?? 😆 #flashbackfriday #90sgirl

A post shared by KK (@therealkarismakapoor) on

વેબ સીરીઝથી કમબેક કરશે

કરિશ્મા કપૂર નાની બહેન કરિનાના ફેમિલી સાથે ઘણી ક્લોઝ છે અને તેમની સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. થોડા સમય પહેલાં પણ કરીના અને સોહાની ફેમિલી સાથે કરિશ્મા કપૂર એક્સટેન્ડેડ વેકેશન પર ગઈ હતી. તેના ફોટા પણ ઘણાં વાયરલ થયા હતા. આ વર્ષે 2019માં બાલાજીના બેનર હેઠળ બનેલી વેબ સીરીઝ મેંટલહુડમાં જોવા મળશે.

Read Also

Related posts

કાંકરેજ : અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા 6 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

Nilesh Jethva

અમદાવાદના ઓઢવમાંથી 16 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા, ફેક્ટરીના માલિકની ધરપકડ

Nilesh Jethva

વડોદરા કોર્પોરેશને પોતાની માલિકીની જમીનોની કરશે જાહેર હરાજી, 4૦૦ કરોડની આવક થવાની આશા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!