GSTV

તૈમૂરના પહેલા જન્મદિવસ માટે કરીનાએ કરી શાનદાર તૈયારીઓ

Last Updated on November 27, 2017 by Bansari

સૈફ અલી ખાન અને કરીના કપૂરના નાનકડા પ્રિન્સ પટૌડી તૈમૂર અલી ખાન 20 ડિસેમ્બરે પોતાના પહેલા જન્મદિવસની ઉજવણી કરશે. આ એક વર્ષના સમયગાળામાં  તૈમૂર પોતાની દરેક તસવીર સાથે ચર્ચાનું કેન્દ્ર રહ્યો. સાથે જ તૈમૂરના જન્મ પહેલાં કરીના કપૂર પણ ખૂબ જ ચર્ચામાં હતી. લિટલ નવાબ તૈમૂરના પહેલા જન્મદિવસની તૈયારીઓ પટૌડી પરિવારે અત્યારથી જ શરૂ કરી દીધી છે.

આ અંગે કરીનાએ જણાવ્યું કે અમે તૈમૂરનો જન્મદિવસ ખૂબ જ સાદાઇથી ઉજવીશું. આ તેનો પહેલો જન્મદિવસ છે ને આ ફંકશનમાં ખૂબ જ અંગત લોકો હાજરી આપશે. તે પોતાના ઘરના સભ્યો સાથે સમય ગાળશે. કરીના કપૂરે કહ્યું કે તૈમૂરનો પહેલો જન્મદિવસ બોલીવુડની પાર્ટી જેવો નહી હોય. આ સંપૂર્ણ રીતે પારિવારિક ફંક્શન જેવો હશે, જેમાં પરિવારના તમામ સભ્યો સામેલ થશે.

Related posts

સૈફના લાડલાનું આ એક્ટ્રેસની દિકરી સાથે ઇલુ-ઇલુ, ઇબ્રાહિમના ગળા પર લવ બાઇટ્સના નિશાન

Bansari

વિવાદ / સલમાન ખાનના ફાર્મહાઉસમાં દટાયેલી છે એક્ટર્સની લાશો, પાડોશીના આરોપ પર એક્ટરે આપ્યો આ જવાબ

Bansari

સરોગસીથી બાળકની માતા બનનારી પ્રિયંકા ચોપરા ભૂંડી રીતે થઇ ટ્રોલ, સોશિયલ મીડિયા યુઝર્સે ઝાટકી નાંખી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!