GSTV
Bollywood Entertainment Trending

ગે એન્કાઉન્ટરના પ્રશ્ન પર કરીનાએ કહ્યું હતુ, કઝીન રણવીરની એક્સ ગર્લફ્રેન્ડ સાથે કમ્ફર્ટેબલ મહેસુસ કરશે

કરીના કપૂર ખાનનુ પોતાના કજિન રણબીર કપૂરની ગર્લફ્રેંડ્સની સાથે હંમેશાથી સારુ બોન્ડ રહ્યુ છે. જેમા કેટરીના કેફ પણ સામેલ છે. જ્યારે રણબીર અને કેટ એકબીજાને ડેટ કરી રહ્યા હત, ત્યારે કરીનાએ અલગ-અલગ પ્રસંગો પર કેટરીના વિશે વાત કરી હતી.

કેટરીના સાથે કમ્ફર્ટેબલ મહેસુસ કરશે

કરણ જોહરના પોપ્યુલર ટોક શો ‘કોફી વીથ કરણ’ પર જ્યારે કરીનાને જ્યારે પૂછવામાં આવ્યુ કે, જો જબરદસ્તી કોઈ મહિલાની સાથે તેમનુ ગે એન્કાઉન્ટર થાય તો, તેઓ કોની સાથે જવાનુ પસંદ કરશે ? ત્યારે કરીનાએ કહ્યુ કે, તે પોતાની સિસ્ટર ઈન લો કેટરીના સાથે કમ્બર્ટેબલ મહેસુસ કરશે. અભિનેત્રીએ તે પણ કહ્યુ હતુ કે, તેણી કેટરીનાના પરિવારમાં વિશ્વાસ કરે છે.

બાદમાં અલગ થઈ ગયા રણબીર-કેટરીના

જોકે, આગળ ચાલીને રણબીર અને કેટરીના એકબીજાથી અલગ થઈ ગયા. લાંબા સમય સુધી તેમણે પોતાના રિલેનશશિપ પર કોઈ વાત કરી નથી. હવે જ્યાં આલિયાની સાથે રણબીર રિલેશનશિપમાં છે. ત્યાં જ એવી ચર્ચા છે કે, કેટરીના હવે અભિનેતા વિક્કી કૌશલને ડેટ કરી રહી છે.

કેટ અને વિકીના રિલેશનશિપના સમાચાર

અત્યાર સુધી કેટ અને વિકીએ પોતાના રિલેશનશિપને કન્ફર્મ કર્યા નથી. જોકે, સોશિયલ મીડિયા પોસ્ટ્સ, ફોટો, ડિનર ડેટ્સ ઘણુ બધુ કહે છે. વાત કરીએ રણબીર અને આલિયાની તો કહેવામાં આવી રહ્યુ છે કે, બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

READ ALSO

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV