GSTV

PHOTO: કરીના અને સૈફના તૈમૂરને તો જોયો હશે, પણ નાના દિકરા જેહને નહીં જોયો હોય, અહીં જૂઓ આ રહ્યો તેનો ફોટો

Last Updated on July 15, 2021 by Pravin Makwana

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને લગભગ એક અઠવાડીયા પહલા પોતાની બુક પ્રેગ્નેનસી બાઈબલ લોન્ચ કરી હતી. આ બુકના ટાઈટલને લઈને ભારે હોબાળો થયો છે.આ બુકમાં તેના નાના દિકરા જેહની અમુક તસ્વીરો સામે આવી છે. કરીનાના એક ફેન પેજ પર જેહના ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે. જો ફેન પેજનો દાવો સાચો છે, તો તૈમૂરના નાના ભાઈ જેહની આ તસ્વીર સામે આવી છે.

કરીના કપૂરના ફેન પેજે ઈંસ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં કરીના અને નાના દિકરા જેહ સાથે દેખાઈ રહી છે. આ ફોટોને શેર કરીને કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, અમે લોકો તેમની બુકના અમુર અનસીન ફોટો જોઈને ખૂબ જ ઉત્સાહિ છીએ. પહેલો ફોટો તૈમુરનો છે અને બીજો ફોટો જેહનો છે. તેની બુકને પ્રી-ઓર્ડર કરો.

આ ફોટો પર લોકો જેહને તૈમૂરની માફક ક્યૂટ બતાવી રહ્યા છે. હજૂ હાલમાં જ કરીના અને સૈફના બીજા દિકરાના નામનો ખુલાસો થયો છે. ફેબ્રુઆરીમાં મા બનેલી કરીનાએ અત્યાર સુધી પોતાના દિકરાનો ફોટો સોશિયલ મીડિયાથી દૂર રાખ્યો હતો.

READ ALSO

Related posts

કુંદ્રાના કાંડમાં ફસાયેલી શિલ્પા શેટ્ટીના સપોર્ટમાં આવ્યા હંસલ મહેતા: સારા સમયમાં બધા પાર્ટી કરવા આવશે, ખરાબ સમયે મૌન ધારણ કરી લેશે

Pravin Makwana

આટલી હોવી જોઈએ ઉંમર ત્યારે જ લખી શકશો વસિયત, હસ્તાક્ષર સહીત આ વાતોની રાખવું જોઈએ ખાસ ધ્યાન

Damini Patel

ઓગસ્ટમાં તહેવારોની વણજાર: શ્રાવણમાં આ તારીખે આવી રહ્યો છે ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!