GSTV
Gujarat Government Advertisement

આ કારણે આમિર ખાનના ઘરે પહોંચી કરીના કપૂર, આમાં રસપ્રદ વાત તો એ છે કે…

Last Updated on October 9, 2019 by Arohi

આમિર ખાન ‘લાલ સિંહ ચઢ્ઢા નામની ફિલ્મ બનાવી રહ્યો છે. જેમાં તેની સાથે કરીના કપૂર કામ કરી રહી છે. આમાં રસપ્રદ વાત એ છે કે, તે સફેદ પરિદાનમાં હતી, આ પહેલા પણ તે જ્યારે આમિરને ત્યાં ગઇ હતી ત્યારે પણ તેણે સફેદ પોશાક જ પહેર્યો હતો.

 કરીનાના હાથમાં બાઇન્ડિંગ કરેલી ફિલ્મની સ્ક્રિપ્ટ હતી. તેમજ તેણે સફેદ પોષાક પહેર્યો હતો. આ પહેલાં પણ તે આમિરને ત્યાં ફિલ્મની ચર્ચા કરવા ગઇ હતી ત્યારે તેણે સફેદ કપડાં  પહેર્યા હતા.  તેથી લોકો એવી અટકળ બાંધી રહ્યા છે કે, કરીનાના પાત્રને સફેદ રંગ સાથે કાંઇક સંબંધ હશે.કરીનાની આ તસવીર સોશિયલ મીડિયા પર ફરી રહી છે.

તૈમૂરના  જન્મ  બાદ કરીના બહુ ઓછી ફિલ્મો કરીરહી છે. તે પોતાના પુત્રને પૂરતો સમય આપવા માંગે છે. કહેવાય છે કે, કરીના ચોક્કસ શેડયુલ સાથે જ કામ કરે છે, જેથી તૈમૂર પાસે  તે  સમયસર પહોંચી જાય.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!