કરીના હવે સૈફ અલી ખાનને કિસ નથી કરવા દેતી, આઠ વર્ષ બાદ સૈફનો ચોંકાવનારો ખુલાસો

બૉલીવુડ અભિનેતા સેફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂર ખાનની જોડીને બોલિવૂડમાં સૌથી સફળ માનવામાં આવે છે. ઑક્ટોબર 2012માં બંનેનાં લાંબા સમય સુધી અફેર પછી એકબીજા સાથે લગ્નના બંધનમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. લગ્નનાં આઠ વર્ષ પછી હવે સેફ અલી ખાને દરેકને આશ્ચર્ય થાય એવું આવેદન આપ્યું છે.

બૉલીવુડના જાણીતા અભિનેતા સૈફ અલી ખાને કહ્યું કે તેમની પત્ની કરીના કપુર હવે તેમને કિસ નથી કરવા દેતી અને કરતી પણ નથી. જોકે લોકોએ તેને મજાક સમજીને જવા દીધુ પણ સત્ય પછીથી બહાર આવ્યું. સૈફ અલી ખાને કહ્યું કે તે વેબ સીરીઝ માટે દાઢી વધારી રહ્યો છે. જેના કારણથી કિસ કરે તો કરીનાને વાળ ખુંચે છે.

સૈફ અલી ખાને કહ્યું કે કરીનાં જ નહીં પણ પુત્ર તેમુર પણ હવે તેમના ચહેરા પર કિસ કરતો નથી. તેમજ એનું કહેવું છે કે તેમૂર સેફના હાથ પર કિસ કરે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter