GSTV
Home » News » આ હિરોઈનના કારણે કરિનાએ શાહિદને છોડી સૈફનો હાથ પકડ્યો

આ હિરોઈનના કારણે કરિનાએ શાહિદને છોડી સૈફનો હાથ પકડ્યો

કરીના કપૂર આજે પોતાનો 39મો જન્મદિવસ મનાવી રહી છે. આ ખાસ મોકા પર કરીના પોતાના પતિ સૈફ અલી ખાન અને પુત્ર તૈમુર સાથે પટૌડી પહોંચી ગઈ છે. કરીનાએ પોતાનાથી 10 વર્ષ મોટા સૈફ સાથે 2012મા લગ્ન કર્યાં હતા. તે સમયે આ વાત ખૂબ જ આશ્ચર્યજનક હતી કારણ કે આ પહેલા કરીના, શાહિદ કપૂરને ડેટ કરતી હતી. એવુ તો શું થયુ કે શાહિદ અને કરીનાના સંબંધોમાં તીરાડ પડી ગઈ.

Kareena Kapoor and Shahid Kapoor

શાહિદ કપૂર અને કરીનાના બ્રેકઅપનું કારણ કેટલાંય લોકોએ અમૃતા રાવને માની. મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા પ્રમાણે ફિલ્મ વિવાહ દરમિયાન શાહિદ અને અમૃતા રાવ એકબીજાની નજીક આવી ગયા હતા અને આ કારણે કરીના અને શાહિદની વચ્ચે મતભેદો ઉભા થયા. વિવાહ 2006મા આવી હતી એ સમયે શાહિદ અને કરીનાનું અફેર ચરમ પર હતુ પરંતુ અમૃતા અને શાહિદના લિંકઅપના ન્યૂઝે બંનેના અફેરને ખતમ કરી દીધુ.

amrita rao

પરંતુ આ વાતને પણ કેટલાંય લોકોએ નકારી દીધી. કેટલાંક લોકોએ આ બ્રેકઅપની પાછળ કોઈ બીજુ કારણ જણાવ્યું. આ વાત ત્યારે સાબિત થઈ ગઈ જ્યારે નેહા ધુપિયાના ચેટ શો દરમિયાન શાહિદે ઈશારોમાં કરિના કપૂર પર દગો કરવાનો આરોપ લગાવ્યો.

shahid kareena

નેહા ધૂપિયાના શોમાં જ્યારે શાહિદને પુછવામાં આવ્યું કે શું તે કોઈ સ્ટાર્સના પ્રેમમાં છે તેના પર શાહિદે કહ્યું હતુ કે હું  બે વાર પોતાના કે-સ્ટાર્સને પ્રેમ કરી બેઠો જેમાથી એક તો આજે ખૂબ પોપ્યુલર છે પરંતુ તેણે મને દગો આપ્યો છે. શાહિદના આ જવાબથી શક કરીના પર આવી ગઈ.

bobby deol kareena kapoor shahid kapoor

કરીના કપૂરના લગ્નના 3 વર્ષ પછી 7 જુલાઈ 2015ના રોજ શાહિદ કપૂરે દિલ્હીની રહેનાર મીરા રાજપૂત સાથે લગ્ન કરી લીધા હતા. અત્યારે શાહિદ અને કરીના બંને પોતાના લગ્નજીવનથી ખૂબ ખૂશ છે.

READ ALSO

Related posts

લ્યો હવે મંદી અને મોંઘવારી અમુલને પણ નડી, દુધની આવકમાં ધરખમ ઘટાડો

Nilesh Jethva

સોનાનો ઢોળ ચડાવીને બનાવાયા છે Appleના આ ઇયરપૉડ, કિંમત એટલી છે કે આટલામાં તો એક ફ્લેટ આવી જાય

Bansari

આ છે પંજાબની સૌથી સુંદર અભિનેત્રી, જુઓ તેનાં સ્ટાઈલિશ PHOTOS

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!