GSTV

તૂષાર કપૂરના દિકરાની બર્થ ડે પાર્ટીમાં કરીના પહોંચી તૈમૂરની સાથે

Last Updated on June 2, 2017 by

બોલિવુડના એક્ટર તુષાર કપૂરે તેના દિકરા લક્ષ્યનો ફર્સ્ટ બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ સેલિબ્રેશન પાર્ટીમાં બોલિવુડના કેટલાય સ્ટાર્સ પોતાના બાળકોની સાથે શામેલ થયા હતા.તમને જણાવી દઈએ કે તુષાર લક્ષ્યનો સિંગલ પેરેન્ટ છે. ગતવર્ષે આઈવીએફ ટેક્નોલોજીના ઉપયોગથી સરોગસી દ્વારા તે આ બાળકોનો પિતા બન્યો હતો.

આ પાર્ટીમાં બેબો તેના દિકરા તૈમૂર અલી ખાનની સાથે આવી હતી. પહેલી વખત તૈમૂર તેની માતાની સાથે કોઇ પાર્ટીમાં જોવા મળ્યો હતા અને મા-દિકરાની આ જોડી ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.આ સિવાય લક્ષ્યની બર્થ ડે પાર્ટીમાં તબુ, કાંચી કૌલ-શબીર અહલુવાલિયા, કરણ જોહર, જીતેન્દ્ર-શોભા કપૂર, એકતા કપૂર અને અનેક મહેમાનો સામેલ થયા હતા.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

સ્લીવલેસ ડ્રેસમાં ક્યૂટ દેખાતી શમિતાએ લૂંટી લોકોની વાહવાહી, બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટની બહાર ચડી કેમેરાની નજરે

Zainul Ansari

મલાઈકા ફરી ચડી કેમેરાની નજરે : ટોપ અને ટાઈટ લેગિંગમાં વિખેરી આ અભિનેત્રીએ પોતાની અદાઓ, ક્યારેય નથી ચૂકતી વર્કઆઉટ રૂટિન

Zainul Ansari

બોલિવુડ અભિનેતા રણદીપ હુડા ક્રાઈમ થ્રિલર સીરીઝમાં જોવા મળશે ડોનના રોલમાં, OTT પર રજુ થશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!