GSTV
Home » News » કરીના કપૂર ભાઈના રોકા માટે જ્યારે એરપોર્ટ પર જ થવા લાગી તૈયાર, જુઓ VIRAL VIDEO

કરીના કપૂર ભાઈના રોકા માટે જ્યારે એરપોર્ટ પર જ થવા લાગી તૈયાર, જુઓ VIRAL VIDEO

બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર હાલનાં દિવસોમાં પોતાની ફિલ્મોનાં શૂટિંગમાં ઘણી વ્યસ્ત છે. એવામાં એક્ટ્રેસનો એક વીડિયો ઈન્ટરનેટ પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કરીના કપૂર એરપોર્ટ પર જ તૈયાર થતી દેખાઈ રહી છે. વાસ્તવમાં કરીના કપૂરનાં ભાઈ અરમાન જૈનની રોકા સેરેમની હતી. એવામાં કરીનાએ પોતાના વ્યસ્ત શેડ્યૂલને કારણે એરપોર્ટ પર જ તૈયાર થવું પડ્યુ હતુ. હવે એક્ટ્રેસનાં આ વીડિયો ઈન્ટરનેટ પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં કરીના કપૂર એરપોર્ટ પર જ તૈયાર થઈ રહી છે. મેકઅપ આર્ટિસ્ટ તેનો મેકઅપ કરી રહ્યા છે અને હેરસ્ટાઈલ બનાવી રહ્યા છે. કરીના કપૂરના આ વીડિયો તેનાં ફેનક્લબે પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી શેર કર્યો છે. એક્ટ્રેસનાં આ વીડિયો પર ફેન્સ ખૂબ જ કમેન્ટ્સ કરી રહ્યા છે. વીડિયોમાં એક્ટ્રેસ કરીના કપૂર એવું પણ કહી રહી છેકે, તે બેંગ્લોર એરપોર્ટ પર મેકઅપ કરાવી કરી છે.

વર્કફ્રંટની વાત કરીએ તો કરીના કપૂર જલ્દી અક્ષય કુમારની સાથે ગુડ ન્યૂઝમાં દેખાશે. આ ફિલ્મ 27 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. રાજ મહેતાનાં ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ IVF ના ટોપિક પર આધારિત છે. ફિલ્મમાં કરીના કપૂર અને અક્ષય કુમારની સાથે દલજીત દોસાંજ અને કિયારા અડવાણી પણ મુખ્ય ભૂમિકામાં દેખાશે.

READ ALSO

Related posts

આખરે વેવાઈ-વેવણ પોલીસ સ્ટેશનમાં હાજર, પતિ જોઈ અચંબિત એક ઝાટકે કહી દીધું…

Mayur

ચંબા… ભારતની આ જગ્યાએ નહીં જાઓ, તો તમારા દરેક પ્રવાસ અનુભવ અધૂરા લાગશે

Bansari

ધડાધડ વજન ઘટી જશે, દિવસમાં 2 વાર પીવો આ ખાસ પાણી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!