GSTV
Bollywood Entertainment Trending

સેફના 50માં જન્મદિવસે કરીનાએ ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, જુઓ Video

કરીના

સેફ અલી ખાને પોતાના 50માં જન્મદિવસને પત્ની કરીના કપૂર અને ફેમિલી સાથે સેલિબ્રેટ કર્યો. કરીનાએ આ બર્થ ડે સેલિબ્રેશનનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં કરીનાનો બેબી બમ્પ પણ દેખાઈ રહ્યો છે.

ગોલ્ડન, બ્લેક અન્ડ પર્પલ બ્લુન્સથી ડેકોરેટેડ રૂમમાં કરીના-સેફે બર્થ ડે સેલિબ્રેટ કર્યો. તેમની કેક કટ કરતી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.  

લાઈટ કલરના ફ્લોરલ ડ્રેસમાં કરીના ખૂબ સુંદર દેખાઈ રહી છે. ત્યાં જ સેફે પિંક કુર્તો-પાઈજામો પહેર્યો છે.

View this post on Instagram

❤️❤️❤️❤️

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

સેલિબ્રેશનના વીડિયોને જોઈએ તો પતિ-પત્ની મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. ત્યાં જ બીજા વીડિયોમાં કરીના અને સેફ કિસ કરતા જોવા મળી રહ્યા છે. બન્ને એક બીજાને હગ કરી રહ્યા છે.

કરીનાએ વીડિયો શેર કરી લખ્યું- ‘મારા જીવનની રોશનીને હેપ્પી બર્થ ડે’, કરીનાના આ પોસ્ટ પર તેની બેસ્ટ ફ્રેન્ડ મલાઈકા અરોડાએ પણ રિએક્ટ કર્યું છે.  

Read Also

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV