GSTV
Bollywood Entertainment Trending

સિકયોરિટી ચેક વિના એરપોર્ટમાં ઘુસવાનો કરણનો પ્રયાસ, સુરક્ષા જવાનો એ પરત આવવાની ફરજ પાડી

કરણ જોહરે મુંબઈ એરપોર્ટ પર સિક્યુરિટી ચેકની પરવા કર્યા વિના અંદર દાખલ થવાનો પ્રયાસ કરતાં ભારે ટ્રોલ થયો હતો. કરણ જોહર હાલ પોતાના કામ માટે મુંબઇની બહાર જવા માટે૨૧ માર્ચના રોજ મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. પરંતુ તે સિક્યોરિટી ચેકમાંથી પસાર થયા વિના જ અંદર જતો રહ્યો હતો.એક સુરક્ષા જવાને કરણને પાછા વળવાની ફરજ પાડી હતી.

કરણ

સુરક્ષા ગાર્ડે તેને રોકીને તેના ડોક્યુમેન્ટ માંગ્યા હતા. પછીથી કરણે પોતાના અને તેના સિક્યોરિટી ગાર્ડના ડોક્યુમેન્ટસઆઇડી અને ટિકીટ દાખવ્યા હતા. આ તપાસ થયા પછી જ કરણને એરપોર્ટની અંદર દાખલ થવા દેવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો વાયરલ થતાં લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. લોકોએ લખ્યું છે કે બોલીવૂડમાં કરણ જોહર પોતાનું ધાર્યું કરતો હશે પરંતુ દરેક જગ્યાએ તે પોતે બહુ વિશેષાધિકાર ધરાવે છે તેવો વર્તાવ કરી શકે નહીં.

READ ALSO

Related posts

IPL : ફાઈનલ મેચ શરૂ થાય તે પહેલા ચેન્નઈના આ સ્ટાર ખેલાડીએ આઈપીએલને કહ્યું અલવિદા

Hardik Hingu

કર્ણાટક કોંગ્રેસમાં ફરી કકળાટ : પુત્તરંગશેટ્ટીએ વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવાનો કર્યો ઈનકાર

Hardik Hingu

આ દિવસે મા લક્ષ્મીની મૂર્તિની સામે પીળી કોડી રાખો, તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Hardik Hingu
GSTV