GSTV
Home » News » તો આ કારણથી ફરી એક વખત લગ્ન કરવા ઇચ્છે છે કરણ પટેલ

તો આ કારણથી ફરી એક વખત લગ્ન કરવા ઇચ્છે છે કરણ પટેલ

સ્ટાર પ્લસની સીરિયલ ‘યે હૈ મોહબ્બતે’નો રમન ભલ્લા અને પૉપ્યુલર ટેલિવિઝન એક્ટર કરણ પટેલ ફરી એક વખત લગ્ન કરવા ઇચ્છે છે. જી હા, કરણ પટેલએ પોતે આ કહ્યુ કે, ”તે ફરી એક વખત લગ્ન કરવા ઇચ્છે છે.”

કરણ પટેલની પત્ની અંકિતા ભાર્ગવે તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યુ હતુ. આ ફોટોશૂટમાં પોતાની સુંદરતાને કારણે તે ખૂબ જ ચર્ચામાં છે. અંકિતાના લેટેસ્ટ ફોટોશૂટની ફોટો સોશ્યલ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતા કરણ લખ્યુ કે, ”આ મારી સુંદર પત્ની છે, હું ખૂબ લકી છું.. ચલો ફરી એક વખત લગ્ન કરી લઇએ.”


તમને જણાવી દઇએ કે અંકિતા ભાર્ગવ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે ઘણી વખત ફોટોઝ અપલોડ કરતી રહેતી હોય છે. કરણ અને અંકિતાના લગ્ન 2015માં થયા હતા.

Related posts

પટિયાલા બેબ્સના સેટ પર બેભાન થઈ લીડ એક્ટ્રેસ, કરવા ચોથનું વ્રત રાખી કરી હતી શૂટિંગ

NIsha Patel

‘લવ સીન શરૂ થતાં પહેલાં જ થઇ જતો હતો…’ સિદ્ધાર્થ શુક્લાને લઇને રશ્મિ દેસાઇએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Bansari

આવી ગઇ છે દયાબેન, ‘તારક મહેતા…’માં નવા અવતારમાં દિશા વાકાણીની વાપસી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!