GSTV
Home » News » SOTY-2 અને કલંક જેવી ફિલ્મો બનાવનાર કરણ જોહરનો હજુ એક ડ્રીમ પ્રોજેક્ટ બાકી છે, આતો સારૂ છે કે હાલ કામ ખોરંભે પડ્યું

SOTY-2 અને કલંક જેવી ફિલ્મો બનાવનાર કરણ જોહરનો હજુ એક ડ્રીમ પ્રોજેક્ટ બાકી છે, આતો સારૂ છે કે હાલ કામ ખોરંભે પડ્યું

Karan Johar Takht

કરણ જોહરના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ  ‘તખ્ત’નું કામ શરૂઆતમાં જ ધીરુ પડી ગયું છે. પરિણામે આ ફિલ્મની રિલીઝ લંબાઇ જાય તેવી શક્યતા છે. આ ફિલ્મ આ વરસે જ ફ્લોર પર લઈ જવાની અને તેને ૨૦૨૦ની શરૂઆતમાં રિલીઝ કરવાની યોજના હતી. પરંતુ એમાં અવરોધ આવતાં પૂર્વ યોજના પ્રમાણે થઇ શકે એમ હાલ લાગતું નથી.

karan johar holi

આ ફિલ્મનો મેગા સેટના નિર્માણમાં સમય વધુ લાગી રહ્યો છે. તેથી શૂટિંગની તારીખ લંબાઇ ગઇ છે. આ ફિલ્મનું શૂટિંગ જે થોડા સમયમાં શરૂ કરવાની યોજના હતી તેની બદલે હવે આ વરસના અંતમાં  શરૂ થાય તેવી શક્યતા છે. તેથી ફિલ્મની રિલીઝ તારીખ પર પણ આની અસર પડશે, તેમ આ ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યું હતું.

kapil sharma karan johar

પોતાના નિર્માણ હાઉસ હેઠળ બનનારી આ ફિલ્મને કરણ જ દિગ્દર્શન કરવાનો છે. આ ફિલ્મમાં બોલીવૂડના ટોચના કલાકારો કામ કરીરહ્યા છે. જેમાં રણવીર સિંહ, વિક્કી કૌશલ, આલિયા ભટ્ટ, જાહ્નવી કપૂર, કરીના કપૂર ખાન, અનિલ કપૂર અને ભૂમિ પેડણેકરનો કાફલો છે. આ ફિલ્મની વાર્તા મોગલકાળના સમયની છે. કરણને આ ફિલ્મ બનાવાની ઇચ્છા ‘બાહુબલી’ની અપાર સફળતા છે.

Read Also

Related posts

ફિલ્મ 1920ની અભિનેત્રીએ વાંદરાઓ સાથે કરી અંગ્રેજીમાં વાત, જાણો શું મળ્યો જવાબ?

Ankita Trada

શમીએ બચાવી મેચ તો રોહિતે જીતાવી સીરીઝ, અનોખા અંદાજમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડથી છીનવી જીત

pratik shah

ડામાડોળ અર્થવ્યવસ્થાની વચ્ચે નાણાંમંત્રી રજૂ કરશે દાયકાનું સૌથી મુશ્કેલ બજેટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!