GSTV
Home » News » ના હોય! પોતાના બેડરૂમમાં આ કપલની તસ્વીર રાખે છે કરણ જોહર, ખુલાસો એવો કર્યો કે વિશ્વાસ નહીં થાય

ના હોય! પોતાના બેડરૂમમાં આ કપલની તસ્વીર રાખે છે કરણ જોહર, ખુલાસો એવો કર્યો કે વિશ્વાસ નહીં થાય

1995માં ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેગે’થી કરિયરની શરૂઆત કરવા વાળો કરણ આજે દરેક હિરો-હિરોઈનની ટોપ ચોઈસ છે. આજે અમે તેના સાથે જોડાયેલી અમુક રસપદ વાતો જણાવીશું.

કરણ જોહરે ભલે આજ સુધી લગ્ન ન કર્યા હોય પરંતુ તેને પણ પ્રેમ થયો હતો. તેનો આ પ્રેમ હતો ટ્વિન્કલ ખન્ના. કરણે વર્ષ 2016માં ટ્વિન્કની બુક ‘શ્રીમતી ફન્નીબોન્સ’ના લોન્ચ પર આ વાત કહી હતી અને કહ્યું હતું કે ફક્ત ટ્વિંકલ જ એ છોકરી હતી, જેના સાથે તેને પ્રેમ હતો.

કરણની લાઈફમાં આમ તો ઘણા સ્પેશલ લોકો છે જે તેની તાકાત છે પરંતુ ગૌરી અને શાહરૂખને તે પોતાની અસલી તાકાત માને છે. એક ઈન્ટરવ્યૂમાં તેનો ઉલ્લેખ કરતા કરણે ખુલાસો કર્યો હતો કે તે પોતાના બેડરૂમમાં શાહરૂખ અને ગૌરીની તસવીર મુકે છે કારણ કે તેમના તસ્વીર જોઈને તેમને તાકાત મળે છે.

કરણ જોહર એક સિંગલ ફાધર છે અને તેના યશ અને રૂહી નામના બે બાળકો છે. સિંગલ ફાધર હોવાના કારણે તે પોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે. જ્યારે તેને પુછવામાં આવ્યું કે શું તેને લાઈફ પાર્ટનરની જરૂર મહેસૂસ નથી થતી? તો તેણે જણાવ્યું કે તેના બાળકો અને માતા તેમના લાઈફ પાર્ટનર છે.

Read Also

Related posts

નોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું

Path Shah

સ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા

Riyaz Parmar

માછીમારને બંધ બોટલ માંથી મળી 50 વર્ષ જુની ચિઠ્ઠી, લખ્યો હતો આ સંદેશ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!