GSTV
Home » News » Photos : કરણ જોહરની દિવાલી પાર્ટી : ચર્ચામાં કરીનાનો લુક,સાથે જોવા મળ્યાં અર્જૂન-મલાઇકા

Photos : કરણ જોહરની દિવાલી પાર્ટી : ચર્ચામાં કરીનાનો લુક,સાથે જોવા મળ્યાં અર્જૂન-મલાઇકા

જાણીતા ફિલ્મ નિર્દેશક-નિર્માતા કરણ જોહરે પોતાનાઘરે દિવાળી પાર્ટી થ્રો કરી હતી.તેમાં બોલીવુડ સેલેબ્સ ઉમટી પડ્યાં હતા. બી-ટાઉનનીયંગ બ્રિગેડ પણ પાર્ટીમાં જોવા મળી. અહીં પણ તમામની નજરો મલાઇકા અરોરા અને અર્જૂનકપૂર પર જ હતી. ઉલ્લેખનીય છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. પાર્ટીમાં કરીનાકપૂરનો લુક સૌથી ચર્ચામાં રહ્યો. તે સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

કરીના કપૂર

કૃતિ સેનન

શ્રદ્ધા કપૂર

અનન્યા પાંડે

કરણ જોહર

મલાઇકા અરોરા

અર્જૂન કપૂર

સારા અલી ખાન

વરુણ ધવન

રવિના ટંડન

Related posts

વેસ્ટઇન્ડીઝને સજ્જડ હાર આપીને કોહલી બન્યો ‘બૉસ’, આ મામલે મોટા-મોટા દિગ્ગજોને છોડ્યા પાછળ

Bansari

સલમાન ખાન અને આલિયા ભટ્ટની ફિલ્મે રિલીઝ પહેલા જ કરી લીધી કરોડોની કમાણી, પણ કેવી રીતે?

Dharika Jansari

‘અરે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલને તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનવું જોઈએ’ : રંજન ચૌધરીનો કટાક્ષ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!