GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

મોદીને માત્ર આર્ટિકલ 370 યાદ છે દેશના 93 ટકા બાળકોને ન મળતું ભોજન નહીં : કપિલ સિબ્બલ

કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે ફરીવાર પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા. સિબ્બલે જણાવ્યુ હતુ કે, પીએમ મોદી બંધારણીય જવાબદારી ભૂલી રહ્યા છે. અને તેમને માત્ર આર્ટિકલ 370 યાદ છે. દેશના 93 ટકા બાળકોને પૌષ્ટિક ભાજન મળતુ નથી. અને પીએમ મોદી આર્ટિકલ 370નો પ્રચાર કરી રહ્યા છે. સિબ્બલે વધુમાં કહ્યુ કે, અમે પણ 1971માં પાકિસ્તાનને બે ટુકડા કર્યા હતા. અને આજે પાકિસ્તાનના નામે ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સિબ્બલે કહ્યુ કે, કોંગ્રેસ વીર સાવરકરનું સન્માન કરે છે. ભાજપે મહારાષ્ટ્રમાં વીર સાવરકરના નામે રાજનીતિ શરૂ કરી છે.

READ ALSO

Related posts

કોરોના નહીં પણ બનાના કોવિડમાં ભારત બની રહ્યું છે હોટસ્પોટ : ઉભાને ઉભા ખેતરો સાફ, ખેડૂતો માટે સૌથી મોટો ખતરો

Dilip Patel

લોકડાઉનની અજીબોગરીબ અસર, દુનિયાના આ દેશમાં મચ્છરોના કદમાં ચારગણો વધારો થયો

Ankita Trada

અમદાવાદમાં કુલ 361 પોલીસકર્મીઓ કોરોનાના રોગચાળામાં સપડાયા: 273 સ્વસ્થ, 4ના મોત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!