GSTV
Bollywood Trending

‘ગુલબદન’નો મુંજરો જોઈને હોશ ગુમાવી બેઠો કપિલ શર્મા

કોમેડી કિંગ કપિલ શર્માની ફિલ્મ ફિરંગીનું નવું ગીત ગુલબદન રીલીઝ કરવામાં આવ્યું છે આ ગીત રીલીઝ થયા બાદ લોકોને એટલું ગમી ગયું કે અત્યાર સુધી ગીતને  1, 23, 984 વ્યૂઝ મળી ચૂક્યા છે. ફિલ્મનું આ ગીત મુંજરા પર આધારિત છે. જોકે આ ગીતમાં કપિલનો અંદાજ જોઈને  તમે હસ્યા વિના નહીં રહો.

 છેલ્લા ઘણા દિવસોથી કપિલ આ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. આ ગીત ફિલ્મમાં આઇટમ નંબર તરીક રજૂ કરવામાં આવ્યું છે. જેમાં મમતા શર્માએ પ્લેબેક કર્યું છે અને  સંગીત જિતેન્દ્ર શાહે આપ્યું છે. ફિલ્મના ટ્રેલરની પશ્ચાદ ભૂમિમાં વાગતુ ઓય ફિરંગી…. ગીત ઓલરેડી દર્શકોમાં લોકપ્રિય થઈ ગયું છે.

 

આ ફિલ્મ  અગાઉ 24 નવેમ્બરે રીલીઝ થવાની હતી, પરંતુ  હવે પદ્માવતી વિવાદ બાદ પદ્માવતી 1 ડિસેમ્બરના રોજ રીલીઝ નથી થવાની આથી  આ ફિલ્મની  રીલીઝ ડેટ બદલાવમાં આવી છે.

Related posts

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu

KBCના સેટ પર જયાએ એવું કહ્યું કે રડવા લાગ્યા બિગ બી, સામે આવ્યો VIDEO

Hemal Vegda
GSTV