GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

કપિલ શર્મા લોકડાઉન દરમ્યાન આ રીતે વીતાવી રહ્યા છે સમય, Viral થયા Unseen Photos

કોરોના વાયરસને કારણે દેશભરમાં લાદી દેવામાં આવેલા લોકડાઉનને પગલે ક્રિકેટ બંધ છે તો ટીવી-ફિલ્મોના શૂટિંગ પણ અટકી પડ્યા છે. ટીવી પર આવતો લોકપ્રિય કપિલ શર્મા શો પણ હાલમાં આગળ વધી રહ્યો નથી. તો આ સમયે ખુદ કપિલ શર્મા શું કરી રહ્યો છે. કપિલ શર્મા દર સપ્તાહે પોતાના ફેન્સને આ શો દ્વારા કોમેડીના ડોઝ આપતો રહે છે.

તેના સેંકડો ફેન્સ ભલે કપિલ શર્મા શો કે તેની કોમેડીથી વંચિત રહેતા હોય પરંતુ ખુદ કપિલ શર્મા અત્યારે તેના નિવાસે હેપ્પી ટાઇમ વીતાવી રહ્યો છે. તેનું કારણ છે તેની પુત્રી અનાયરા. ખુદ કપિલે પણ અગાઉ ઘણી વાર કહ્યું છે કે તે હાલનો સમય તેની દિકરી અનાયરા સાથે વીતાવી રહ્યો છે. કપિલ શર્માએ તેની પુત્રી અનાયરા સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને તે સાથે જ તે છવાઈ ગયો છે.

View this post on Instagram

#kapilsharma with his beautiful daughter ❤

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ વાયરલ થયેલા ફોટોમાં કપિલ તેની દિકરીની સાથે છે. અનાયરા સૂતેલી છે અને કપિલ ડેડીની ફરજ બજાવી રહેલો દેખાય છે. કપિલના ઘણા ફેન પેજમાં આ ફોટો શેર કરવામાં આવી છે.મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં જ ટીવી અને ફિલ્મોના અટકી પડેલા શૂટિંગ શરૂ કરવાની મંજૂરી આપી છે. જેમાં કપિલ શર્મા શોનું શૂટિંગ શરૂ થઈ શકે છે. કપિલ શોમાં આવતી અર્ચના પૂરણસિંઘે પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આ નિર્ણયને આવકારીને તેમનો આભાર માન્યો હતો.

READ ALSO

Related posts

કોરોનાકાળમાં આ પોલીસી હેઠળ વીમા કંપનીઓ આપી રહી છે 5 લાખ રૂપિયાથી વધારેનુ વીમા કવર

Ankita Trada

OMG! વરરાજાએ એકસાથે બે દુલ્હનની સાથે લીધા સાત ફેરા, કારણ જાણી ચોંકી ઉઠશો

Ankita Trada

આ યોજના હેઠળ ખેડૂતોને સરકાર આપશે 15-15 લાખ રૂપિયા, આ રીતે ઉઠાવી શકો છો ફાયદો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!