GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કોમેડી કિંગ કપિલ શર્મા પર લાગ્યો આરોપ, એક્ટ્રેસનો ખુલાસો જાણી થઈ જશો સ્તબ્ધ

કોમેડી કિંગ કપિલ શર્માનો કાર્યક્રમ ટીવી પર ધમાલ મચાવવાની સાથે સાથે સોશિયલ મીડીયા પર પણ ધમાલ મચાવી રહ્યો છે. આ વીકમાં ફિલ્મ મરજાવાના કલાકાર સિદ્ધાર્થ મલ્હોત્રરા અને રિતેશ દેશમુખ અને તારા સુતરિયા તેમજ રકુલ પ્રીત સિંઘ ફિલ્મનું પ્રમોશન કરવા માટે આવવાના છે.

જેનાથી જોડાયેલા વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યાં છે, પણ હેરાન કરનારી વાત એ છે કે, આ વીડિયોમાં રકુલ પ્રીત સિંહ કપિલ શર્મા સાથે મસ્તી કરતી જોવા મળી હતી. રકુલ પ્રીત સિંહ કપિલ શર્માને કહી રહી છે કે, તેમણે બાળપણમાં સ્કુલમાં ખુબ છોકરાઓને ફટકાર્યા છે. જે સાચી રીતે વર્તાવ નહોતા કરતા, એકદમ કપિલ શર્માની જેમ. ‘ધ કપિલ શર્મા શો’ માં કોમેડી કિંગ કપિલ શર્માએ કહ્યું કે, જ્યાં સુંદર છોકરીઓ હોય છે ત્યાં ઝઘડા તો થાય જ છે, જે વિષય પર રકુલ પ્રીતે કહ્યું કે, ઝઘડા નહોતા થયા પણ મેં ઘણા છોકરાઓને પીટ્યા છે જે સારી રીતે વર્તન નહોતા કરતા, તમારી જેમ જ.

રકુલ પ્રીતની આ વાત સાંભળીને કપિલ શર્માના એક્સપ્રેશન બદલાઇ જાય છે, આ વાત સાંભળીને લોકો હંસવા લાગે છે. સિદ્ધાર્થ મલ્હોત્રરા અને રિતેશ દેશમુખની ફિલ્મ મરજાવા આ મહિનાની 22 તારિખે રિલીઝ થવાની હતી. આ ફિલ્મમાં સિદ્ધાર્થ અને રિતેશ દેશમુખ સિવાય તારા સુતરિયા અને રકુલ પ્રીત પણ મહત્વની ભુમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં રિતેશ દેશમુખ વિલનનો અભિનય કરવા જઇ રહ્યો છે. ધ કપિલ શર્મા શો ની વાત કરીએ તો શો પોતાના કિરદારો અને જોક્સથી હંમેશા દર્શકોનું હમેશા ખુબ મનોરંજન કરે છે.

Read Also

Related posts

નવા ટાઈટલની સાથે સામે આવ્યો Bigg Bossનો પ્રોમો, આ કલાકાર નહી બને શોનો હિસ્સો

Mansi Patel

વિદેશ સુધી પહોંચી સુશાંતને ન્યાય માટેની ઝુંબેશ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે Video

Arohi

શાહરૂખ ખાનની ઓફિસ ICU વાર્ડમાં ફેરવાઈ, Coronaના દર્દીઓને આપવામાં આવશે આ વિશેષ સગવડ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!