GSTV
Home » News » સિદ્ધુને ઇમરાન ખાનનું આમંત્રણ, શપથ ગ્રહણ સમારોહમાં આપશે હાજરી

સિદ્ધુને ઇમરાન ખાનનું આમંત્રણ, શપથ ગ્રહણ સમારોહમાં આપશે હાજરી

પાકિસ્તાનના પીએમ પદના શપથ ગ્રહણ સમારોહમાં ઈમરાન ખાને પૂર્વ ક્રિકેટર કપિલ દેવ, નવજોત સિદ્ધૂ અને સુનિલ ગાવસ્કરને આમંત્રણ આપ્યુ છે.  જેમાંથી ઈમરાન ખાનના આમંત્રણનો  નવજોતસિંહ સિદ્ધુએ સ્વિકાર કર્યો છે. સિદ્ધુ ઈમરાન ખાનના શપથ સમારોહમાં હાજરી આપશે.

મળતી માહિતી પ્રમાણે ઈમરાન ખાને નવજોતસિંહ સિદ્ધુને ફોન કરીને શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવાનું આમંત્રણ  આપ્યુ છે. સિદ્ધુ બાદ કપિલ દેવે ઈમરાન ખાનના આમંત્રણ અંગે કોઈ નિવેદન નથી આપ્યુ.

ત્યારે  સુનિલ ગાવસ્કર ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તે અંગે પણ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. ઈમરાન ખાનનો શપથ ગ્રહણ સમારોહ આગામી 18મી ઓગસ્ટના રોજ યોજાવાનો છે.

Related posts

વડોદરામાં પોલીસ અને મહિલાઓ વચ્ચે આ મામલે બોલી બઘડાટી, ઝપાઝપીના દ્રશ્યો થયા કેમેરામાં કેદ

Nilesh Jethva

ભારત અને યુ.એસ.ના કોસ્ટ ગાર્ડે ચેન્નાઈ કિનારે સંયુક્ત કવાયતમાં ભાગ લીધો

Path Shah

કુસ્તીમાં ગોલ્ડ મેડલ મેળવનાર મંજુ મલેકનું રેલવે ડીપાર્ટમેન્ટ દ્વારા કરાયું સન્માન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!