GSTV

કપિલ દેવ બન્યા સુરતના અતિથિ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહમાં આપી હાજરી

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે પદવીદાન સમારોહ યોજાયો હતો.જેમાં મુખ્ય અતિથિ તરીકે ભારતના મહાન ક્રિકેટર કપિલદેવ હાજર રહ્યા હતા. 151 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા.કુલ 32 હજાર 330 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી હતી.

પૂર્વ ભારતીય  ક્રિકેટર કપિલ દેવ અને કવિ રાજેશ રેડ્ડી આ પ્રસંગે હાજર હતા.કપિલ દેવે વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપતા  જણાવ્યું હતું કે ક્યારેય યુનિવર્સિટીનું નામ ખરાબ થાય તેવુ કામ કરવુ ન જોઇએ.યુનિવર્સિટીથી નીકળ્યા બાદ સારા કામ કરવાથી યુનિવર્સિટીનું નામ થાય છે અને ખોટાં કામ કરવાથી યુનિવર્સિટી બદનામ થાય છે.

કપિલ દેવે કહ્યું હતુ કે પ્રભાવિત કરવા કરતાં પોતાને પ્રભાવિત કરો.મેહનત કરો સફળતા મળશે.શોટકર્ટથી સફળતા મળતી નથી.જ્યારે હું રમતો હતો ત્યારે મને લાગતું હતું કે મારાથી સારું કોઈ રમતું નથી.

Read Also

Related posts

આજ રાત્રે 12 વાગ્યાથી ખાનગી વાહનો પર પ્રતિબંધ, અમદાવાદમાં કોરોના થર્ડ સ્ટેજમાં પહોચ્યો

Nilesh Jethva

અમદાવાદ ત્રીજા સ્ટેજમાં પહોંચ્યું : નહેરાએ આટલા દિવસ ઘરમાંથી બહાર ન નીકળવા આપી ચેતવણી, ટોપ લેવલની બેઠક યોજાઈ

Karan

CPI અને PSI ચાલુ ફરજમાં મસ્જિદમાં નમાજ પઢવા ગયા: નોંધાઈ ફરિયાદ, ફરજ મોકૂફ કરાયા

Karan
Do NOT follow this link or you will be banned from the site!