GSTV

BIG BREAKING: અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય, AMCની રિક્રિએશન કમિટીએ લીધો નિર્ણય

Last Updated on December 1, 2021 by pratik shah

અમદાવાદ શહેરમાં કાર્નિવલ નહીં યોજવાનો રિક્રિએશન કમિટીએ મહત્વનો નિર્ણય લીધો છે..25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાર્નિવલ યોજાતો હોય છે…જેને પગલે કાર્નિવલમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે..બીજી તરફ અમદાવાદમાં કોર્પોરેશને ફ્લાવર શોની તૈયારી શરૂ કરી છે.

  • અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ યોજાશે નહીં
  • ગત વર્ષની જેમ આ વર્ષે પણ નહીં યોજાય
  • 25 થી 31 ડિસેમ્બર સુધી યોજાય છે કાર્નિવલ
  • AMCની રિક્રિએશન કમિટીએ લીધો નિર્ણય

જો કે કોરોનાનાં કેસ નહિ વધે તો ફ્લાવર શો યોજાશે તેવું નક્કી કરાયું છે..૧ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી દરમિયાન ફ્લાવર શો યોજાતો હોય છે..ગત વર્ષે પણ કોરોનાને કારણે ફ્લાવર શો યોજાયો ન હતો.

READ ALSO

Related posts

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

વિધાનસભા ચૂંટણીની તૈયારી / ગુજરાત યુથ કોંગ્રેસે જનરલ સેક્રેટરીઓને સોંપી મહત્વપૂર્ણ જવાબદારી, જુઓ કોણ ક્યા કરશે સંગઠન માટે કામ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!