GSTV

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

કોરોના મહામારીના કારણે આ વર્ષે ડિસેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયે યોજાતા કાંકરિયા કાર્નિવલને રદ કરવામાં આવ્યો છે .છેલ્લા 12 વર્ષથી દર વર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન થતુ હતુ. જેને સમગ્ર દેશમાં આકર્ષણ જમાવ્યુ હતું. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે 2008માં કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ હતી. અને દરવર્ષે તે આયોજન થતુ આવ્યુ.પરંતુ કોરોના મહામારી વચ્ચે ભીડના કારણે કોરોના સંક્રમણ વધે તેની દહેશતના કારણે કાંકરિયા કાર્નિવલ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. અગાઉ પણ કાંર્નિવલ સમયે વધુ ભીડ થતા દરવાજાઓ બંધ કરવાની ફરજ પડી છે. ત્યારે જો આ વખતે ભીડ થાય અને કોરોના સંક્રમણ વધે તેની દહેશત છે.

READ ALSO

Related posts

જામકંડોરણામાં રસીકરણનો પ્રારંભ/ હેલ્થ ઓફિસરોને અપાઈ સૌ પ્રથમ રસી, આ લોકોને પણ અપાશે વેક્સિન

Pravin Makwana

ચાણક્ય નીતિ: આ બાબતોનું રાખશો ધ્યાન તો પતિ-પત્નીના સંબંધોમાં ક્યારેય નહીં આવશે કડવાશ, આજે જ ગાંઠ બાંધી લો

Bansari

સરકાર વરસી/ પૂર્વ ચીફ જસ્ટિસ અને રાજ્યસભાના સાંસદ રંજન ગોગોઈને મળશે ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા, આ છે કારણો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!