GSTV

કંગનાએ ખોલી મહારાષ્ટ્ર સરકારની પોલ, કહ્યું- ‘મને જાહેરમાં કહ્યું …… લકડી’

કંગના

Last Updated on September 6, 2020 by Arohi

કંગના રનૌત અને મહારાષ્ટ્રના ગૃહમંત્રી સંજય રાઉતની વચ્ચે શાબ્દીક યુદ્ધ ચાલી રહ્યું છે. જ્યાં એક બાજુ સંજય રાઉત, કંગના પર વાર કરી રહ્યા છે ત્યાં જ કંગના પણ ડંકાની ચોટ પર પલટવાર કરી રહી છે. પોતાના લેટેસ્ટ પોસ્ટમાં તેણે મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેની સાથે કરવામાં આવેલુ ઉદ્ધતાઈ પુર્વ વર્તનને સૌની સામે લાવી રહી છે.

કંગના લખે છે- ‘2008માં મૂવી માફિયાએ મને પાગલ ઘોષિત કરી દીધી હતી, 2016માં મને ડાયન કહેવામાં આવ્યું અને 2020માં મને સ્ટોકર કહ્યું, મહારાષ્ટ્ર મિનિસ્ટર પબ્લિસિટીએ મને ….. લડકીનું ટાઈટલ આપ્યુ છે કારણ કે મેં એક મર્ડરની ઘટના છતાં મુંબઈમાં અસુરક્ષાનો ભાવ વ્યક્ત કર્યો હતો. ક્યાં છે અસહિષ્ણુતા પર બહેસ કરનાર વોરિયર.’

કંગના રનૌતનુ ટ્વીટ

હકીકતે કંગનાએ આ આરોપો ટ્વીટ દ્વારા મહારાષ્ટ્ર સરકાર પર લગાવ્યા છે. જેમાં એક યુઝરે કંગનાના સપોર્ટમાં લખ્યું હતું- ‘સંજય રાઉત કહ્યું છે કંગનાની ટીમે શિવાજી મહારાજના વિરૂદ્ધ કહ્યું છે. આ વાત ખોટી છે. તેણે ક્યારેય મહાન શિવાજી વિરૂદ્ધ કશુ નથી કહ્યું. એક મહિલાને સાર્વજનિક રીતે તાકાતમાં બેઠેલા લોકો ગાળો આપી રહ્યા છે જે પોતાને ‘બોલવાની સ્વતંત્રતા વાળા યોદ્ધા’ જણાવે છે, ક્યારેય એક શબ્દ પણ બોલતા. શેમ ’

Read Also

Related posts

આને ભુવો કહેવો કે કુવો: રાજધાની દિલ્હીમાં રસ્તા પર એટલો મોટો ખાડો પડ્યો કે લોકો જોઈને પણ ડરી ગયા

Pravin Makwana

આ બેટ્સમેને 6 બોલમાં 34 રન સાથે ડેબ્યુ મેચમાં ઠોકી દીધી હતી સદી, પછી ક્યારેય પાર નથી કરી શક્યો 29 રનનો આંકડો

Harshad Patel

રમતોત્સવ/ અમેરિકાની લોન્ગ જમ્પની પ્લેયર ક્યુનેશાની રેસ્ટોરન્ટથી ઓલિમ્પિક સુધીની સફર, 10 વર્ષ પહેલાં હતી વેઈટર

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!