કનૈયા કુમારનો રાજકોટમાં વિરોધ, કેટલાક પોસ્ટરોમાં લાગી કાળી શ્યાહી તો કેટલાક સળગાવાયા

રાજકોટમાં સંવિધાન બચાવો રેલીમાં જેએનયુના વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમારને અપાયેલા આમંત્રણનો વીરોધ હજુ યથાવત છે. કનૈયાકુમારના ફોટા પર કાળી શ્યાહી લગાડવામાં આવી છે.તો કેટલાંક પોસ્ટરમાં આગ લગાવાઇ છે. કાલાવડ રોડ, કેકેવી સર્કલ, સ્વામિનારાયણ મંદિર પાસે લાગેલા બેનરમાં ચોકડી મારી વિરોધ કરાયો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter