GSTV
Gujarat Government Advertisement

કમલેશ તિવારીની હત્યા બાદ હિંદુ સમાજ પાર્ટીની કમાન હવે તેમની પત્ની કિરણ તિવારીના હાથમાં

Last Updated on October 26, 2019 by Mayur

લખનઉમાં હિંદુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા બાદ પાર્ટીની કમાન તેમના પત્ની કિરણ તિવારીએ સંભાળી છે. ૧૮મી ઓક્ટોબરના રોજ લખનઉમાં કમલેશ તિવારીની હત્યા કરી દેવામાં આવી હતી. જે બાદ પોલીસે મુખ્ય આરોપી સહિત અશફાર અને મોઈનુદ્દીનની ધરપકડ કરી હતી.

કમલેશ તિવારીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે તેને ૧૫ જેટલા ચાકુના ઘા અને ચહેરા પર ગોળી મારવામાં આવી હતી. કમલેશ તિવારીની હત્યા બાદ યોગી સરકારે તેના પરિવારને ૧૫ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંચ સીતાપુરમાં આવાસની સહાય પણ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, યુપી પોલીસનું કહેવુ છે કે, કમલેશ તિવારીએ આપેલા વિવાદિત નિવેદનના કારણે તેની હત્યા કરી દેવામાં આવી હતી. જોકે. પોલીસે કમલેશ તિવારીના આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ફાયદાની વાત: આ બેંક જૂની ઓટો લોન પર આપી રહી છે 18 હજારનું રિફંડ, એક મહિનાની અંદર પુરૂ કરી નાખો આ કામ

Pravin Makwana

ટ્રિક/ કારની બેટરી વારંવાર થઇ જાય છે ડિસ્ચાર્જ? આ ટિપ્સ અપનાવશો તો વધી જશે લાઇફ

Bansari

તમાશો: હનુમાનનો વધ થઈ રહ્યો છે અને રામ ચૂપ બેસીને જોઈ રહ્યા છે, ભાજપના મૌનથી અત્યંત દુ:ખી હોવાનો ચિરાગે બળાપો ઠાલવ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!