GSTV
Home » News » કમલેશ તિવારી હત્યાકાંડ : બંને આરોપીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કરાયા

કમલેશ તિવારી હત્યાકાંડ : બંને આરોપીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કરાયા

હિન્દુ નેતા કમલેશ તિવારી હત્યાકાંડ મામલે ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા બે આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

કોર્ટે બંને આરોપીઓન3 72 કલાકના ટ્રાંઝિસ્ટ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટે યુપી પોલીસને કસ્ટડી સોંપી છે. ત્યારે યુપી પોલીસ બંને આરોપીઓની કસ્ટડી મેળવી આગળની તપાસ શરૂ કરશે.

યુપી પોલીસે બંને આરોપીઓના 96 કલાકના ટ્રાંઝિસ્ટ રિમાન્ડની માગ કરી હતી. કોર્ટમાં બંને આરોપીઓના નામ અને એડ્રેસ પૂછવામાં આવ્યા હતા, ત્યારે આરોપી અસફાકે પોતે અમદાવાદનો રહેવાસી હોવાનું જ્યારે મોઈનુદીને સુરતો રહેવાસી હોવાનું જણાવ્યું.

READ ALSO

Related posts

રાજકોટમાં રાજતીલકની તડામાર તૈયારીઓ શરૂ, કથાકાર મોરારીબાપુ આશીર્વાદ આપવા પહોંચ્યા

Nilesh Jethva

Food Court: 71માં પ્રજાસત્તાક દિવસે બનાવો વિવિધતામાં એકતાનો સંદેશ આપતી વાનગી ‘ત્રિરંગા પુલાવ’

Ankita Trada

અનોખો દેશપ્રેમ : રાજકોટના આ યુગલે પ્રભુતામાં પગલા પાડતા પહેલા રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!