GSTV
Home » News » મધ્યપ્રદેશના સીએમ કમલનાથે આ પદ પરથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી

મધ્યપ્રદેશના સીએમ કમલનાથે આ પદ પરથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હાર બાદ હવે પાર્ટીમાં રાજીનામાનો દોર શરૂ થયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની રાજીનામાની ઓફર બાદ હવે મધ્યપ્રદેશના સીએમ કમલનાથે પણ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે. મધ્યપ્રદેશના AICCના જનરલ સેક્રેટરી દીપક બાબરીયાએ આ વાતની જાણકારી આપી હતી. લોકસભાની ચૂંટણી દરમિયાન મધ્યપ્રદેશમાં કોંગ્રેસને 29 બેઠકમાંથી માત્ર એક જ બેઠક મળી છે. આ ઉપરાંત મમતા બેનર્જીએ પણ સીએમ પદેથી રાજીનામુ આપવાની વાત કરી ચુક્યા છે.

READ ALSO

Related posts

દિલ્હી : AIIMSમાં આગ બની બેકાબૂ, NDRFની 2 ટીમો અને ફાયરબ્રિગ્રેડની 45 ગાડીઓ હાજર

Path Shah

સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલવામાં આવતા નિચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

Kaushik Bavishi

કોંગ્રેસ નેતા વિકાસ ચૌધરીની હત્યાનો માસ્ટર માઈંડ દુબઈમાં એરેસ્ટ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!