GSTV

કમાલ ખાનનું ટ્વિટર એકાઉન્ટ થયું ફરી સસ્પેન્ડ

Last Updated on November 28, 2017 by Bansari

તથાકથિત ક્રિટિક કમાલ ખાનનું ટ્વિટર એકાઉન્ટ ફરી એકવાર સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. અગાઉ આમીર ખાન સ્ટારર ફિલ્મ સીક્રેટ સુપરસ્ટારનું ક્લાઇમેક્સ પોતાના ટ્વિટર હેન્ડલથી રિવીલ કર્યું હતું. ત્યારબાદ કેઆરકેએ પોતાનું ટ્વિટર હેન્ડલ સસ્પેન્ડ થવા પાછળ આમીર ખાનને જવાબદાર ઠેરવ્યો હતો અને સાથે જ ઘમકી પણ આપી હતી કે જો તેમનું એકાઉન્ટ રિસ્ટોર કરવામાં નહી આવે તો તે આત્મહત્યા કરી લેશે.

થોડા સમય બાદ કેઆરકેનું એકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવતાં કેઆરકેનું ટ્વિટર પર પુર્નઆગમન થયું. તેમણે ફરીથી વાંધાજનક ટ્વીટ કરવાનું શરૂ કરી દીધું. તેમણે સલમાન,શાહરૂખ,આમિર અને સુશાંત સિંહ રાજપૂત જેવા સ્ટાર્સને નિશાન બનાવ્યા. આવું પહેલીવાર નથી બન્યું કે કેઆરકેનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હોય. અગાઉ તમામ એક્ટર્સ માટે અભદ્ર ટિપ્પણી કરવા બદલ કેઆરકેનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવી ચુક્યુ છે.

Related posts

સૈફના લાડલાનું આ એક્ટ્રેસની દિકરી સાથે ઇલુ-ઇલુ, ઇબ્રાહિમના ગળા પર લવ બાઇટ્સના નિશાન

Bansari

વિવાદ / સલમાન ખાનના ફાર્મહાઉસમાં દટાયેલી છે એક્ટર્સની લાશો, પાડોશીના આરોપ પર એક્ટરે આપ્યો આ જવાબ

Bansari

સરોગસીથી બાળકની માતા બનનારી પ્રિયંકા ચોપરા ભૂંડી રીતે થઇ ટ્રોલ, સોશિયલ મીડિયા યુઝર્સે ઝાટકી નાંખી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!