GSTV

તમિલનાડુની રાજનીતિમાં આવશે નવો વળાંક, આ બે દિગ્ગજોએ હાથ મિલાવવાના આપ્યા સંકેત

તમિલનાડુની રાજનીતિમાં એક નવી તસવીર સામે આવી રહી છે. જે સત્તાધારી AIADMK અને અન્ય રાજકીય પક્ષોને ઝટકો આપી શકે છે. અભિનેતામાંથી નેતા બનેલા કમલ હાસન અને રજનીકાંત આગામી ચૂંટણીને લઇને હાથ મિલાવી શકે છે. મક્કલ નિધિ મય્યમના પ્રમુખ કમલ હાસને આ વાતનો સંકેત આપ્યો. તેમણે કહ્યું કે તમિલનાડુના વિકાસની જરૂરિયાત જણાશે તો અમે બંને એક સાથે આવી શકીએ છીએ.

એટલે કે કમલ હાસન રજનીકાંતને પોતાની સાથે જોડી શકે છે. તો બીજી તરફ રજનીકાંતે પણ જણાવ્યું કે લોકોની ભલાઇ માટે જો કમલ હાસન સાથે જોડાણ કરવાની પરિસ્થિતિ નિર્માણ થશે તો તેઓ બંને જરૂરથી સાથે આવશે. રજનીકાંત અને કમલ હાસન એક સાથે આવી શકે છે તેનો સંકેત અગાઉ પણ મળી ચુક્યો છે.

READ ALSO

Related posts

ઘાસચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલુ યાદવની તબિયત લથડી, રાંચીના રિમ્સમાં છે દાખલ

Pravin Makwana

આકરા સવાલો જવાબ/ ગૃહમંત્રી અમિત શાહનું અકાઉન્ટ બ્લોક કરતા જવાબ આપવામાં પરસેવો છૂટી ગયો, કોણે આપ્યો આવો અધિકાર !

Pravin Makwana

ઓસ્ટ્રેલિયન ટીમને ધૂળ ચટાડ્યા બાદ ભારત પરત આવ્યો રિષભ પંત, ધોની સાથેની સરખામણી પર કહી આ વાત..

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!