GSTV

કલોલ : ખાનગી ઑફિસમાં સરકારી ફાઇલો મળી આવી, મામલતદાર ઉપરાંત ચાર કર્મચારીઓને નોટિસ

Last Updated on June 15, 2018 by Bansari

કલોલમાં જનતા રેડ દરમિયાન સરકારી કચેરીની ફાઈલો ખાનગી ઓફિસમાં મળવાના મામલે કલેકટરે નોટીસ ફટકારી છે.ગાંધીનગર જિલ્લા કલેકટર આ સમગ્ર મામલે કલોલ મામલતદાર ઉપરાંત ચાર કર્મચારીઓને શૉકોઝ નોટીસ પાઠવવામાં આવી છે.અને એક સપ્તાહમાં જવાબ આપવા કહેવાયુ છે.

જો યોગ્ય જવાબ નહી અપાયો તો સસ્પેન્શન સુધીની કાર્યવાહી થઈ શકે છે.ઉલ્લેખનિય છે કે, કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કલોલમાં વહીવટદારોની ઓફિસમાં જનતા રેડ કરી છે. કલોલ મામલતદારની ઓફિસમાં ભરત નાયક અને ભરત નાઈ મહેસુલ વિભાગ માટે કરતા હતા.તેઓ મોટી રકમ લઈને ફાઈલો ક્લિયર કરાવતા હતા. પ્રાંત ઓફિસર હર્ષ જાદવને સાથે રાખી ધારાસભ્યએ આ જનતા  રેડ કરવામાં આવી હતી. જનતા રેડ દરમ્યાન 15થી 20 ફાઈલો જપ્ત કરવામાં આવી હતી.

Related posts

ખાસ વાંચો/પુરુષોમાં આ ક્વોલીટી જોઇને આકર્ષાય છે મહિલાઓ, જાણી લો તમારામાં છે ગુણ છે કે નહીં

Bansari

હોટલમાં રોકાઓ છો અંતરંગ લીલાઓથી બચવા ખાસ ધ્યાન આપજો, રૂમમાં સ્પાય કેમેરા શોધવાની કામ આવશે આ ખાસ ટિપ્સ

Harshad Patel

ભારતને ટેન્શન/ ખાસ મિત્ર ગણાતા ચીને પાકિસ્તાન માટે અત્યાધુનિક યુધ્ધ જહાજનું કર્યું નિર્માણ, 8 પરમાણુ સબમરિન આપશે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!