GSTV

અભિનેત્રી કલ્કિએ દિકરી જન્મતા ફોટો શેર કર્યો, જાણો શું નામ રાખ્યું છે

બોલિવૂડ અભિનેત્રી કલ્કિ કેકલાંએ 7 ફેબ્રુઆરીના રોજ દિકરીને જન્મ આપ્યો છે. કલ્કિએ વોટર બર્થિગ મારફતે દિકરીને જન્મ આપ્યો છે. કલ્કિ કેકલા અને તેના બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગે આ દિકરીનું નામ સૈપ્ફો રાખ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે.

કલ્કિએ દિકરીના પગલાવાળી તસ્વીર શેર કરી છે. તેમણે લખ્યું છે કે, સપ્ફોનું સ્વાગત છે. સપ્ફોનો જન્મ 07-02-2020ના રોજ થયો છે, તેણે નવ મહિના મારા ગર્ભાશયમાં મોમો તરીકે લિપટાઈને કાઢ્યા છે. આવો તેને થોડી જગ્યા આપીએ. તમામન શુભકામના અને સકારાત્મક ઉર્જા માટે આભાર. એ તમામ મહિલાઓને પણ સન્માન જે જન્મ સમયે કઠણ સમયમાંથી પસાર થાય છે. આગળ પણ અભિનેત્રીએ ઈમોશનલ મેસેજ આપ્યો છે.

View this post on Instagram

Please welcome Sappho. Born 07/02/20. She just spent 9 month wrapped up like a momo in my uterus. Let's give her some space🌬️ Thank you for all the good wishes and positive energy pouring in. And respect to all the women who go through the intense and gruesome experience of birth, be it vaginal or c section, so many of whom are not given credit or support for the biggest challenges they face, but are expected to do it out of some kind of duty. The process takes a huge toll both psychological and physical and should have the backing of an entire community to truly heal. And a reminder to each and every human being of where we started, being formed from tiny molecules to conscious, beautiful beings. We are survivors of the biggest battle, the one for life and existence, and should treat ourselves and others with that love and respect. "Some say an army of horsemen or infantry, A fleet of ships is the fairest thing on the black earth, but I say It's what one loves." ~Sappho~ circa 600BC

A post shared by Kalki (@kalkikanmani) on

આપને જણાવી દઈએ કે, કલ્કિ અને ગાય હર્શબર્દ લગભગ બે વર્ષથી ડેટ કરી રહ્યા છે. તે એક ઈઝરાયલી શાસ્ત્રીય પિયાનોવાદક છે. કલ્કિના લગ્ન અગાઉ અનુરાગ કશ્યપ સાથે થયા હતા. બંને 2011માં લગ્ન કર્યા પણ બે વર્ષ બાદ અલગ થયા. સપ્ટેમ્બરમાં કલ્કિએ જાહેરાત કરી હતી કે, તે પ્રથમ બાળકની મા બનવાની છે.

READ ALSO

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!