GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ઉનાળાની સીઝનમાં બનાવો લસણ અને ચણાનું મિક્સ ચટપટું અથાણું

તમે અત્યાર સુધી અલગ-અલગ પ્રકારના અથાણાં બનાવ્યા હશે, અને ખાસ કરીને દરેક ઘરમાં કાચી કેરીનું અથાણું જ બનતું હોય છે. તેનાથી કંઈક અલગ ચણાનું અથાણું બનાવો. કાળા ચણાનું શાક જ નહીં, અથાણું પણ બનાવવામાં આવે છે અને તેમાં લસણ પણ મિક્સ કરવામાં આવે છે.
વ્યક્તિ-8-10
સમય– 15થી 30 મિનિટ
જરૂરી સામગ્રી
1 કપ કાળા ચણા(પલાળેલા)
1 કપ લસણની કળીઓ(છોલેલી)
4 મોટી ચમચી સરસવ ક્રશ કરેલી
2 ચમચી લાલ મરચું પાઉડર
1\2 નાની ચમચી વરિયાળી
1\2 નાની ચમચી હળદર
1\2 નાની ચમચી હિંગ
1\2 નાની ચમચી મેથીના દાણા
1\2 નાની ચમચી અજમો
મીઠું સ્વાદમુજબ
1 કપ સરસવનું તેલ


રીત
-કાળા ચણા અને લસણનું અથાણું બનાવતાં પહેલાં તેને ધીમા તાપે એક પેનમાં પાણી નાખી ગરમ કરી દો.
-પાની ગરમ થાય એટલે તેમાં ચણા નાખી 20 મિનિટ સુધી ગરમ થવા દો.તેને નીચે ઉતારી ચણામાંથી પાણી કાઢી નાખો.

-હવે ચણાને સૂકા કપડાંમાં પહોળા કરી અને 1 કલાક તડકામાં સૂકવો.
-ધીમા તાપે પેનને ગરમ થવા મૂકો. 5 મિનિટ સુધી ગરમ થાય એટલે સરસવ, વરિયાળી, મેથી અને અજમો મિક્સ થાય એટલે ગેસ બંધ કરી દો.
-હવે મસાલો ઠંડો થાય એટલે તેને મિક્સરમાં નાખી પીસી લો.
-હવે ફાસ ગેસ પર તેલ ગરમ કરો.
-હવે તેલને વાસણમાં કાઢી લો અને હળદર, લાલ મરચું પાઉડર અને પીસેલો મસાલો, મીઠું નાખી મિક્સ કરી લો.

Read Also

Related posts

સરકારી નોકરીની ઉત્તમ તકઃ CRPFમાં અનેક પદો ઉપર નીકળી છે જગ્યા, પગાર 1.42 લાખ સુધી

Mansi Patel

Covid-19 ઇન્ફેક્શનથી બચવા માટે ગ્લોવ્સ પહેરતા આ પાંચ બાબતોનું ધ્યાન રાખો

Mansi Patel

શરીરમાં આ વિટામીનની ઉણપ હશે તો સૌથી પહેલાં તમને થશે કોરોના, ભૂલથી પણ ન ઘટવા દો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!