GSTV
Home » News » કાલાવડના ખેડૂતે વિકસાવી અનોખી ટેકનીક, એક જ વરસાદમાં લેવાશે ખરીફ પાક

કાલાવડના ખેડૂતે વિકસાવી અનોખી ટેકનીક, એક જ વરસાદમાં લેવાશે ખરીફ પાક

આજકાલ ખેડૂતો માટે સૌથી વિકટ પ્રશ્ન હોય છે સિંચાઇના પાણીનો ત્યારે હાલમાં જામનગરના કાલાવડના મોટા ભાડુકીયાના એક ખેડૂતનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં કરાયેલા દાવા મુજબ ભાડુકીયા ગામના ખેડૂતે વરસાદી પાણીથી સિંચાઇની એક ટેક્નિક વિકસાવી છે. જેમાં એક જ વરસાદ પડે એટલે આ ટેક્નીકથી ખરીફ પાક લઇ શકાશે તેવો દાવો કરાયો છે. જેમાં આ ખેડૂતે પ્રથમ વરસાદી પાણીથી જ કૂવામાં પાણીનો સંગ્રહ કરીને કૂવો ભરી દીધો છે. જેથી હવે જો વરસાદ ન પડે તો આ કૂવાના પાણીથી ખરીફ પાક લઇ શકાશે.

READ ALSO

Related posts

ખંભીસર ગામે અનુસુચિત જાતિના વરઘોડામાં થયેલી બબાલ મામલે હાઈકોર્ટે આરોપીઓને આપ્યો ઝટકો

Nilesh Jethva

થોડા મહિનામા હેડ ટીચરના બદલીના નીયમોમાં થશે ફેરફાર, સરકારે આપ્યો આ સંકેત

Nilesh Jethva

સ્યૂસાઇડ નોટ લખીને લાપતા થયેલા અમદાવાદના બે કોન્સ્ટેબલના પરિવારોએ કર્યો હાઇવોલ્ટેજ ડ્રામા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!