GSTV
Home » News » કારગીલમાં ફરજ બજાવતા ખેરાલુનો જવાન શહિદ, સીએમ રૂપાણીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

કારગીલમાં ફરજ બજાવતા ખેરાલુનો જવાન શહિદ, સીએમ રૂપાણીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

કારગીલમાં ફરજ દરમિયાન ખેરાલુનો જવાન શહીદ થયની માહિતી મળી રહી છે. શહીદ પ્રવીણ ઠાકોર મૂળ ખેરાલુના કુંડા ગામનો વતની હતો. જેનું પોસ્ટિંગ કારગીલમાં હતું. તેના પાર્થિવદેહને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો છે. જ્યાંથી તેને અંતિમક્રિયા માટે વતન લઈ જવાશે. શહીદ જવાનને શ્રદ્ધાંજલી આપવા મુખ્યપ્રધાન વિજય રૂપાણી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે શહીદના પરિવારજનો સાથે સંવેદના વ્યક્ત કરી.

અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ ભાવનગર જિલ્લાનાં વલ્લભીપુર તાલુકાનાં કાનપુર ગામનાં આર્મી જવાન વીર શહિદ દિલીપસિંહ ડોડીયા અખનૂર સેક્ટરમાં ફરજ બજાવતા હતાં. ત્યારે પેટ્રોલિંગ દરમિયાન શહિદ થયા હતાં.

READ ALSO

Related posts

સાયન્સના વિદ્યાર્થી હો અને આ વિષય હોય તો યુઝ કરો આ એપ્લિકેશન, આરામથી ભણતર અને ગણતર બંન્ને મળશે

Mayur

પેરિસના ઓલમ્પિયામાં પરફોર્મ કરીને નોરા ફતેહીએ બનાવ્યો આ રેકોર્ડ, આટલા મહિનાથી કરી હતી તૈયારી

Arohi

સ્માર્ટફોનમાંથી ક્લિક કરેલા ફોટોની સાઈઝ વધારે છે ? તો આ રીતે ઘટાડો રેઝોલ્યુશન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!