GSTV

આ તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપે મારી બાજી

કડાણા તાલુકા પંચાયતમાં આજરોજ પ્રાંત અધિકારીની ઉપસ્થિતીમાં પોલીસ બંદોબસ્ત સાથે પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. 2015માં તાલુકા પંચાયતમાં કોંગ્રેસે બાજી મારી ત્યારબાદ અઢી વર્ષ રહીને ફરી કોંગ્રેસે બાજી મારી હતી.

જોકે ત્યાર બાદ ભાજપના 7 કોંગ્રેસના 5 અને અપક્ષના 2 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત કરતા પુન ચૂટણી યોજાઈ જેમાં પ્રમુખપદે ભાજપના રણછોડભાઈ ડામોર ઉપ પ્રમુખ પદે જસવંતભાઈ મંગલભાઈ ડામોરની બિન હરીફ વરણી કરવામાં આવી અને હવે તાલુકા પંચાયતમાં ભાજપે બાજી મારી છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર/ તહેવારોની સિઝનમાં સૌથી મોટુ રાહત પેકેજ આપવા જઈ રહી છે મોદી સરાકર, આ વસ્તુ પર રહેશે ફોકસ

Pravin Makwana

સારા સમાચાર / બે મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો સોનાનો ભાવ, ખરીદવાની આ છે શ્રેષ્ઠ તક

Mansi Patel

વોડાફોનને મળી સૌથી મોટી રાહત/ ભારત સરકાર વિરુદ્ધ જીત્યો 20 હજાર કરોડનો કેસ, ઈન્ટરનેશનલ કોર્ટમાં કરી હતી અરજી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!