GSTV
Trending Videos Viral Videos

કચ્ચા બદામ ગીત ફેમ અંજલિ અરોરાનો બોલ્ડ ડાન્સ, તમે પણ જોવો વાયરલ વીડિયો

કચ્ચા બદામ ગીત પર જબરદસ્ત વીડિયો બનાવીને રાતોરાત ફેમસ થયેલી અંજલિ અરોરા હંમેશા કોઈને કોઈ કારણે હેડલાઈન્સમાં બની રહે છે. અત્યારે જ તે પોતાનો એમએમએસ વાયરલ થવાના કારણે ચર્ચામાં છે. એક વાર ફરીથી તે પોતાના ડાન્સ વીડિયોના કારણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.

અંજલિ અરોરા ફરીથી પોતાના એક ડાન્સથી ફેન્સનું દિલ જીતી રહી છે. કચ્ચા બદામ ફેમ કન્ટેન્ટ ક્રિએટરને વીડિયોમાં બ્લેક એન્ડ રેડ ક્રોપ ટીશર્ટ અને રેડ ટ્રાઉઝર પહેરેલી જોઈ શકાય છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેને પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે જે તેના લૂકને ચારચંદ લગાવે છે.

વાયરલ થયો વીડિયો

ઇન્સ્ટન્ટ બોલીવુડના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર અંજલિ અરોરાએ આ હોટ ડાન્સ વીડિયોને શેર કર્યો છે જેને યુઝર્સ પસંદ કરી રહ્યા છે. પોસ્ટને કેપ્શન સાથે શેર કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે, “Anjali Arora’s Moves” હાલમાં જ અંજલિ અરોરાનું ગીત “સૈયા દિલ મેં આના રે” ફેન્સને ખૂબ જ પસંદ આવ્યું હતું.

લોકોએ કરી જબરદસ્ત કોમેન્ટ

આ વીડિયો પર કોમેન્ટ કરવાથી લોકો પોતાને રોકી શકતા નથી. એક યુઝરે લખ્યું કે, તમારા ડાન્સ મૂવ્સ જબરદસ્ત હોય છે એક બીજા યુઝરે લખ્યું કે, “દિલકશ અદા”

READ ALSO

Related posts

શેર બજારમાં અવિરત ઐતિહાસિક તેજી : સેન્સેક્સ નિફટી નવા શિખર પર પહોંચ્યા

Padma Patel

વર્લ્ડ નંબર ટુ બેલ્જીયમ ફિફા વર્લ્ડકપમાંથી બહાર: મોરક્કોએ રાઉન્ડ ઓફ 16માં એન્ટ્રી મેળવી

Padma Patel

સાયબર ફ્રોડ / ગઠિયાઓ આ અલગ અલગ કારણો આપી લોકોને બનાવે છે છેતરપિંડીનો શિકાર

Akib Chhipa
GSTV