GSTV
Home » News » શાહિદ-કિયારા અભિનીત ફિલ્મ કબિર સિંહે રૂ. 250 કરોડની કમાણી કરી, ઉરી અને ભારતને પાછળ મુકી

શાહિદ-કિયારા અભિનીત ફિલ્મ કબિર સિંહે રૂ. 250 કરોડની કમાણી કરી, ઉરી અને ભારતને પાછળ મુકી

શાહિદ કપુરની ધમાકેદાર ફિલ્મ કબીર સિંહ ચાલુ વર્ષે સૌથી વધુ કમાણી કરતી ફિલ્મ બની ગઈ છે. ટ્રેડ એનાલિસ્ટ અને ફિલ્મ ક્રિટિક્સ તારા આદર્શે ટ્વિટ કરીને જણાવ્યુ કે, બોક્સ ઓફિસ ડ્રમા – એક્શન ફિલ્મ કબિર સિંહ રૂ.250 કરોડનો આંકડો સ્પર્શી લીધો છે. બીજા શુક્રવારે ફિલ્મે રૂ.12.21 કરોડની કમાણી કરી છે. તે પછી શનિવારે રૂ.17.10 કરોડ અને રવિવારે રૂ.17.84 કરોડની કમાણી કરી હતી. તે પછી સોમવારે રૂ.9.07 કરોડ, મંગળવારે રૂ.8.31 કરોડ અને બુધવારે રૂ.7.53 કરોડની કમાણી કરી હતી.

Kabir Singh box office

ગત સપ્તાહે અભિનેતા દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા જબરદસ્ત પ્રતિસાદનો આભાર માનવામાં આવ્યો હતો. સંદિપ રેડ્ડી વાંગે કબીર સિંહ ફિલ્મને ડાયરેક્ટ કરી હતી. જેમાં શોર્ટ ટેમ્બર સર્જન કબીર સિંહ તરીકે શાહિદ કપુરના લગ્ન પ્રતિ( કિયારા આડવાણી) નહિં થતા તે ડ્રગ્સ અને આલ્કોહોલનો આદી થઈ જાય છે. બીજી બાજુ આયુષ્યમાન ખુરાનાની આર્ટિકલ 15ને રૂ.50 કરોડથી વધુની કમાણી કરી દીધી છે.

READ ALSO

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

વિશ્વનાં આ દેશની સર્વોચ્ચ બેન્કનાં ગવર્નર બનશે રઘુરામ? જાણો શું કહ્યું પૂર્વ RBI ગવર્નર રાજને

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!