GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

અમે કોંગ્રેસનું સમર્થન લેવા તૈયાર પણ એ ડ્રાઈવર સીટ પર બેસવાની માગ ન કરે

Shashi Tharoor leader

તેલંગણા રાષ્ટ્ર સમિતિએ ત્રીજા મોરચાની કવાયત શરૂ કરી છે. પાર્ટીએ કહ્યું કે ત્રીજો મોરચો બનાવનારા તેલંગણાના મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવ સરકાર માટે કોંગ્રેસને સમર્થન લેવા તૈયાર છે. પરંતુ તેમની શરત એટલી છે કોંગ્રેસ ડ્રાઈવર સીટ પર બેસવાની માગ ન કરે.

હવે ટીઆરએસના પ્રવક્તાએ કહ્યું કે પાર્ટી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે વાતચીત કરવા તૈયાર છે. પરંતુ પાર્ટી એ વાત પર અડગ છે કે ડ્રાઈવર સીટ પર ફેડરલ ફ્રંટ રહેશે અને ટીઆરએસ જ સરકાર ચલાવશે. ચંદ્રશેખર રાવે આ લોકસભાની ચૂંટણી પહેલા ત્રીજા મોરતાની વાત કરી હતી જેમાં ક્ષેત્રીય પાર્ટીઓને સ્થાન મળવાનું હતું.

અને તેઓ બીનકોંગ્રેસી અને બીનભાજપી ફ્રંટ બનાવવા ઈચ્છતા હતા. અને આ માટે તેમણે ડીએમકે ચીફ સ્ટાલીન સાથે મુલાકાત કરી હતી. જોકે સ્ટાલીને ચંદ્રશેખર રાવને કોંગ્રેસને સમર્થન આપવા સુચન કર્યું.

READ ALSO

Related posts

ગુજરાતનાં 150 વિદ્યાર્થીઓ સિંગાપોરમાં લોકડાઉનનાં કારણે ફસાયા, મદદ માટે લગાવી ગુહાર

pratik shah

શરીરમાં આ વિટામીનની ઉણપ હશે તો સૌથી પહેલાં તમને થશે કોરોના, ભૂલથી પણ ન ઘટવા દો

Mansi Patel

મેકઅપ વિનાની બિપાશાને જોઈ યુઝરે લખ્યું, ઘરડી થઈ ગઈ છે…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!