GSTV

સુરત/ જે.વી.કાકડિયા પર ઈંડા ફેંકનાર બે શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી

Last Updated on October 20, 2020 by pratik shah

સુરતના યોગીચોકમાં યોજાયેલી ભાજપની સભામાં જે.વી.કાકડિયા પર ઈંડા ફેંકનાર બે શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.  ભાજપ દ્વારા યોગીચોકમાં વિજય વિશ્વાસ સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.  જેમા ધારીથી ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયા પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા. જેથી હોબાળો પણ થયો હતો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગૌરવ કાકડીયા અને પ્રિયમ વિરાણીની ધરપકડ કરી છે.

READ ALSO

Related posts

કોરોનામાં ગુમાવ્યો પિતાનો પડછાયો, લાખો ખર્ચ કરીને બનાવી એવી પ્રતિમા કે નથી થતી પિતાની કમી મહેસુસ

Zainul Ansari

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah

બોલિવુડ અભિનેતા રણદીપ હુડા ક્રાઈમ થ્રિલર સીરીઝમાં જોવા મળશે ડોનના રોલમાં, OTT પર રજુ થશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!